સાયલા પાસે કાર હોટલમાં પાર્ક કરેલી ટ્રક પાછળ ધસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોરબીના છનાળા ગામના પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત, તેમના પત્નીનું મોત…
View More સાયલા નજીક કારચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોતભાવનગરમાં રાજકીય અધ:પતન: સવારે ભાજપ છોડી કોંગ્રેસમાં, સાંજે ફરી કેસરિયા
પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલે એક દિવસમાં બે વખત રંગ બદલ્યો ભાવનગરના રાજકીય આલમમાં આજે એક અત્યંત હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની હતી. વડવા ‘બ’ વોર્ડના…
View More ભાવનગરમાં રાજકીય અધ:પતન: સવારે ભાજપ છોડી કોંગ્રેસમાં, સાંજે ફરી કેસરિયાઅમારૂ કંઇક સમજો: સ્ટેમ્પ ડયુટી કચેરીમાં ઉઘરાણાનો ઉઘાડો ખેલ
રાજકોટ (ગ્રામ્ય) કચેરીમાં કામનો ભાવ ફિક્સ રૂા.5000, લાંચ લેવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ અરજદારોને લાંબા સમય સુધી ધક્કા ખવડાવી ‘અન્ડર ટેબલ’ સેટલમેન્ટ માટે મજબુર કરાતા…
View More અમારૂ કંઇક સમજો: સ્ટેમ્પ ડયુટી કચેરીમાં ઉઘરાણાનો ઉઘાડો ખેલમોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
મોરબીના સામાકાંઠે સાયન્સ કોલેજ પાછળ આવેલ સિરામિક ફેકટરીમાંથી ટ્રક બહાર કાઢતી વખતે ટ્રક ચાલકે ગલફતભરી રીતે ચલાવતા યુવાનને અડફેટે લીધો હતો અને ગંભીર ઈજાને પગલે…
View More મોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોતકોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરાર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કોટડાસાંગાણી વિસ્તારમાં…
View More કોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરારમોટાદડવા ગામે ખેડૂત પર પાડોશીઓનો હુમલો, ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યું
ગટર સાફ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું રાજકોટ ગ્રામ્યના મોટાદડવા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો…
View More મોટાદડવા ગામે ખેડૂત પર પાડોશીઓનો હુમલો, ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યુંકાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, કારણ જાણવા તપાસ યથાવત કાલાવડ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત…
View More કાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાતભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા…
View More ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યોઅમરેલીના ખાંભા ગીરમાં મોડી રાત્રે 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
નિદ્રાધીન ગ્રામજનો ઘરની બહાર દોડયા, : છેલ્લા 15 દિવસમાં અનેક આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં કુદરતી પ્રકોપ જેવો માહોલ સર્જાયો છે,…
View More અમરેલીના ખાંભા ગીરમાં મોડી રાત્રે 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોજામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત
જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતનો એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મોટરસાયકલ ચાલકની બેદરકારીથી થયેલી ટક્કરમાં બે રાહદારીઓ પૈકી એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે…
View More જામનગરના નાની લાખાણી ગામે બાઈકની ટક્કરથી પગપાળા જતાં વૃધ્ધનું મોત