પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી દેશી દારુના દરોડા દરમિયાન ખુલ્લી લુખ્ખાગીરી, ફરજમાં રૂકાવટના બે ગુના નોંધાયા જસદણમાં બુટલેગરો બેફામ બન્યા છે. જસદણમાં પોલારપર રોડ વિસ્તારમાં…
View More જસદણમાં બૂટલેગરો બેફામ; પોલીસ ઉપર હુમલો કરી મોબાઈલ ઝૂંટવી લીધાપુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગો
ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…
View More પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગોએરલાઈન્સને ટેકો, સરકાર દ્વારા 4000 કરોડના ઈમર્જન્સી લોન પેકેજની જાહેરાત
1000 કરોડ સુધીની લોન પર સરકારી ગેરંટી, વધુ માટે રોકાણ કરવું પડશે ભારત સરકાર એરલાઇન કંપનીઓને આશરે ₹4,000 કરોડ (આશરે 4 બિલિયન) ની ઇમરજન્સી લોન…
View More એરલાઈન્સને ટેકો, સરકાર દ્વારા 4000 કરોડના ઈમર્જન્સી લોન પેકેજની જાહેરાતમહિલા અનામત માટે કાલથી સંસદનું વિશેષ સત્ર
ભારતનો રાજકીય ઇતિહાસ બદલવા તૈયારી, લોકસભાની બેઠકો 850 થશે કેન્દ્ર સરકાર આવતીકાલે તા.16 એપ્રિલથી ત્રણ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે છે. જેમાં મુખ્યત્વે બંધારણ…
View More મહિલા અનામત માટે કાલથી સંસદનું વિશેષ સત્રGDPની આગાહી સારી આવતા ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ 78000ને પાર
ક્રૂડ ફરી 100 ડોલરની નીચે સરકયું ભારતીય શેરબજાર ફરી પોઝિટિવ સંકેતોને લઈને ભારે ઉછાળા સાથે માર્કેટની શરૂૂઆત થઈ છે. સવારના સત્રમાં જ બજારમાં જોરદાર…
View More GDPની આગાહી સારી આવતા ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ 78000ને પારભારતનું અર્થતંત્ર ભાગશે! યુદ્ધ વચ્ચે પણ જબરા ગ્રોથનો આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડનો દાવો
અમેરિકાએ ટેરીફ ઘટાડયો તેમજ આંતરિક માંગ મજબૂત હોવાથી FY2027માં GDP ગ્રોથ 6.5% રહેશે આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડએ ભારતની અર્થવ્યવસ્થા માટે આશાવાદી આગાહી કરી છે. તેના તાજેતરના…
View More ભારતનું અર્થતંત્ર ભાગશે! યુદ્ધ વચ્ચે પણ જબરા ગ્રોથનો આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડનો દાવોઆંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકા
બાંગ્લાદેશી રોહિંગ્યાની માનવ તસ્કરી દરમિયાન દુર્ઘટના, 280 લોકોને ઠાંસી ઠાંસીને ભરેલી બોટમાં ગૂંગળાઇ જવાથી 25થી 30 લોકો મોતને ભેટ્યા આંદામાન સાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.…
View More આંદામાનના સમુદ્રમાં બોટ ડૂબી જતા 250થી વધુના મોતની આશંકાપચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થક
શારીરિક તકલીફોને અવગણીને અલગ અલગ દેશોનો પ્રવાસ તથા લેખન પ્રવૃત્તિ ઉત્સાહથી કરે છે પૂર્વી મોદી મલકાણ સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલા તેમજ…
View More પચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થકધુરંધર ફ્રેન્ચાઇઝીનો વર્લ્ડવાઇડ રેકોર્ડ, કમાણી 3000 કરોડને પાર
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ધુરંધર ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં તેણે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો…
View More ધુરંધર ફ્રેન્ચાઇઝીનો વર્લ્ડવાઇડ રેકોર્ડ, કમાણી 3000 કરોડને પારભારતનો ડંકો, ‘વિઝડન એવોડ્ર્સ 2026’માં નવમાંથી સાત એવોર્ડ ભારતીય ખેલાડીને
વિશ્ર્વની બેસ્ટ વિમેન્સ ક્રિકેટરનો એવોર્ડ દિપ્તી શર્માને ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત મનાતા ’વિઝડન એવોર્ડ્સ 2026’ ની જાહેરાત થઈ ગઈ છે, અને આ વખતે આ એવોર્ડ્સમાં…
View More ભારતનો ડંકો, ‘વિઝડન એવોડ્ર્સ 2026’માં નવમાંથી સાત એવોર્ડ ભારતીય ખેલાડીને