પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઇકાલે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યા હતા. જ્યોર્જિના સાથેની એક સંયુક્ત પોસ્ટમાં તેમણે લગ્ન પછીની પ્રથમ તસવીર પોસ્ટ કરી…
View More સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જ્યોર્જિના સાથે લગ્ન, તસવીર વાયરલworld
ઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યું
વોશિંગ્ટન પોસ્ટે ગઇકાલે અહેવાલ આપ્યો હતો કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંકારામાં એરફોર્સ વનમાં ચઢ્યા પછી એરપોર્ટ કેટરિંગ ટ્રકમાં નાના લશ્કરી વિમાનમાં લઈ જવામાં આવ્યા…
View More ઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યુંઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટી
ઇંગ્લેન્ડના વન ડે કપમાં 24 વર્ષીય બેટ્સમેને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. હોવમાં હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે મેચ રમાઈ હતી. હેમ્પશાયર તરફથી રમતા ઈગ્લેન્ડના ક્રિકેટર…
View More ઇંગ્લેન્ડના ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી ફિફ્ટીકોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: મૃત્યુઆંક 132 પર પહોંચ્યો, 6 એરપોર્ટ બંધ
કોલંબિયામાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં 132 લોકોનો મોત થયાં છે, જ્યારે 570થી વધુ લોકો…
View More કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: મૃત્યુઆંક 132 પર પહોંચ્યો, 6 એરપોર્ટ બંધગૌતમ અદાણીને મોટી રાહત: અમેરિકી કોર્ટે લાંચ અને છેતરપિંડીના તમામ કેસ કર્યા રદ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાથી મોટી કાનૂની રાહત મળી છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી…
View More ગૌતમ અદાણીને મોટી રાહત: અમેરિકી કોર્ટે લાંચ અને છેતરપિંડીના તમામ કેસ કર્યા રદઆતંકવાદી પરિવારોને પેન્શન આપતા તોયબાના કમાન્ડરનું મોત
લશ્કર-એ-તય્યબાના વરિષ્ઠ કમાન્ડર કારી સઈદનું પાકિસ્તાનના ઇસ્લામાબાદની કુબાની મસ્જિદમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. મસ્જિદમાં આવતાં પહેલાં કારી સઈદે કોઈ અજ્ઞાત સ્થળે ભોજન કર્યું હોવાનું…
View More આતંકવાદી પરિવારોને પેન્શન આપતા તોયબાના કમાન્ડરનું મોતસાઉદી અરેબિયાની સોસ ફેકટરીમાં ભીષણ આગથી 16 બાંગ્લાદેશીના મોત
વિદેશોમાં આજીવિકા કમાવવાની આશા લઈને જનારા પ્રવાસીઓ સાથે જ્યારે કોઈ મોટી અનહોની થાય છે, ત્યારે તેનું દર્દ આખા દેશને હચમચાવીને મૂકી દે છે. સાઉદી અરેબિયાની…
View More સાઉદી અરેબિયાની સોસ ફેકટરીમાં ભીષણ આગથી 16 બાંગ્લાદેશીના મોતએલિયન ફરી ચર્ચામાં: પેન્ટાગોને UFOની નવી 41 ફાઇલો જાહેર કરી
અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગને UFO સાથે સંબંધિત એવી ફાઇલો જાહેર કરી છે, જે અગાઉ જાહેર કરવામાં આવી નહોતી. તેમાં રહસ્યમય વસ્તુઓના વિડિયો, તસવીરો…
View More એલિયન ફરી ચર્ચામાં: પેન્ટાગોને UFOની નવી 41 ફાઇલો જાહેર કરીટ્રમ્પ હવે થાક્યા: અણુકરાર વગર યુધ્ધ બંધ કરવા તૈયાર!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક રિપબ્લિકના પરમાણુ કાર્યક્રમ પર કોઈ કરાર કર્યા વિના ઈરાન સામે વિજય જાહેર કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે,…
View More ટ્રમ્પ હવે થાક્યા: અણુકરાર વગર યુધ્ધ બંધ કરવા તૈયાર!અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડની કરી હત્યા, ભારત પહોંચે તે પહેલાં જ પોલીસે પકડ્યો
અમેરિકામાં 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટચિગરીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અમેરિકાના એરિઝોનામાં તેની 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને…
View More અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડની કરી હત્યા, ભારત પહોંચે તે પહેલાં જ પોલીસે પકડ્યો