રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તરીકે અરજી કરતા પહેલાં જે શાળામાં નોકરી કરતા હોય તે શાળા મંડળની એનઓસી મેળવવાનો નિયમ…
View More અન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડેSchool
ધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની શાળાકીય વિષયોની પરીક્ષા 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી. ત્યારબાદ હાલમાં ધો.12 સાયન્સની પ્રાયોગિક…
View More ધો.10-12 શાળાકીય વિષયોના ગુણ 21મી સુધીમાં બોર્ડને મોકલવા આદેશસ્વીડનની શાળામાં અંધાધૂંધ ફાયરીંગ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં
યુરોપિયન દેશ સ્વીડનના ઓરેબ્રો શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 10 લોકોના મોત…
View More સ્વીડનની શાળામાં અંધાધૂંધ ફાયરીંગ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાંઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધીજેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળી
જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં…
View More જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળીફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂર
બગસરામાં કરોડોના ખર્ચે બનેલ શાળા બિલ્ડિંગ એક વર્ષથી ખંડેર હાલતમાં બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે…
View More ફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂરભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં રૂૂ.19.38 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલ તા.12/01/2025, રવિવારના રોજ સવારે 11:00 કલાકે રાજકોટના…
View More ભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશેપરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો
સ્કૂલોમાં બોમ્બની ધમકી આપીને આખી દિલ્હીને ડરાવનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેણે 23 અલગ-અલગ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ…
View More પરીક્ષા રદ કરાવવા દિલ્હીની શાળાઓને બોંબની ધમકી આપનારો વિદ્યાર્થી ઝડપાયો5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર
25 શાળાઓએ 10 હજારથી 58 હજારનો વધારો માંગ્યો સૌરાષ્ટ્રની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 58 શાળાની ફી વધારાની માંગણી ફગાવાઇ ગુજરાત સરકારની ફી નિર્ધારણ કમિટિ (એફઆરસી)…
View More 5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂરશરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના
ચિની વાઇરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. અમદાવાદ બાદ હિંમતનગરમાં પણ 8 વર્ષના બાળકનો એચએમપીવી પોઝીટીવ આવ્યો છે ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની સરકારી…
View More શરદી-ઉધરસવાળા બાળકોને શાળાએ નહીં બોલાવવા સૂચના