રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે…
View More રાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6 થી 8ની પરીક્ષાનો પ્રારંભexams
ધો.3થી 8ની પરીક્ષા 6 એપ્રિલથી, ટાઇમ ટેબલ-પેપર સ્ટાઇલ જાહેર
બે તબક્કામાં આયોજન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પેપર સ્ટાઇલમાં ધરખમ બદલાવ, પરીક્ષા સમયે જો સ્થાનિક રજા હશે તો રજા રદ ગાંધીનગરથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને…
View More ધો.3થી 8ની પરીક્ષા 6 એપ્રિલથી, ટાઇમ ટેબલ-પેપર સ્ટાઇલ જાહેરત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવા શિક્ષક સંગઠનોની સરકારમાં માંગ
શહેરી શાળાઓમાં લગભગ 80 ટકા શિક્ષકો મતદાર યાદીના ખાસ સઘન પુનરાવર્તન (SIR) માં રોકાયેલા હોવાથી, શિક્ષક સંગઠનોએ આવતા મહિને યોજાનારી બીજા ત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવાની…
View More ત્રિમાસિક પરીક્ષાઓ મુલતવી રાખવા શિક્ષક સંગઠનોની સરકારમાં માંગધો.12 સાયન્સના નવા ટાઇમ ટેબલથી ‘નીટ’ની તૈયારીમાં 7 દિવસનો ઘટાડો
ધુળેટીના કારણે 4ને બદલે 16 માર્ચના લેવાનાર છે બાયોલોજીનું પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ…
View More ધો.12 સાયન્સના નવા ટાઇમ ટેબલથી ‘નીટ’ની તૈયારીમાં 7 દિવસનો ઘટાડોધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત વર્ષની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવામાં આવનાર…
View More ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્યશાળાઓમાં નોરતાની પૂર્ણાહુતિ સાથે જ છ માસિક પરીક્ષાનો કાલથી પ્રારંભ
રાજકોટ સહિત રાજ્યમાં હાલ નવરાત્રીનો માહોલ છવાયો છે, પરંતુ નવરાત્રી બાદ એટલે કે દશેરાના બીજે જ દિવસે 3 ઓક્ટોબરથી ધો.1થી 12ના રાજકોટના આશરે 5 લાખ…
View More શાળાઓમાં નોરતાની પૂર્ણાહુતિ સાથે જ છ માસિક પરીક્ષાનો કાલથી પ્રારંભ2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026થી CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા…
View More 2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમબોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લક
આજે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ચિંતાનો માહોલ જોવા મળ્યો…
View More બોર્ડની પરીક્ષા શરૂ, અધિકારીઓએ છાત્રોને કર્યુ બેસ્ટ ઓફ લકઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી