રાજકોટ શહેરમાં મિત્રની 16 વર્ષની પુત્રીને સ્કૂટર અને મોબાઈલ દેવાના બહાને ઘરે બોલાવી હવસખોરે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની…
View More મિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટrape case
ગોંડલના વેકરી ગામે 15 વર્ષની સગીરા સાથે ઢગાનું દુષ્કર્મ
વાડીએ મજૂરી કામ કરતા પરિવારની પુત્રીને હવસનો શિકાર બનાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ ગોંડલ તાલુકાના વેકરી ગામે ખેતમજુરી કરતા પરિવારની સગીર વયની પુત્રીને એક ઢગાએ…
View More ગોંડલના વેકરી ગામે 15 વર્ષની સગીરા સાથે ઢગાનું દુષ્કર્મદુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન
જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ
બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો જસદણ તાલુકાના…
View More 7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણવડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ત્રણ કલાક રૂમમાં ગોંધી રાખી, પોલીસે ફરિયાદ ન લઇ ગેરવર્તન કર્યાનો આરોપ વડોદરામાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. 8 જાન્યુઆરીને ગુરૂૂવારના રોજ બપોરે…
View More વડોદરામાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મકચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમ ગણતરીની કલાકોમાં ઝડપાયો
કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…
View More કચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમ ગણતરીની કલાકોમાં ઝડપાયોઉપલેટામાં લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
ઉપલેટા પંથકની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે જ ગામનાં શખ્સે તેને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારી સવારે તેને તરછોડી ભાગી જતા આ…
View More ઉપલેટામાં લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મઆટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયો
જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…
View More આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયોજેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયોમાંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…
View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો