ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચારrape case
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
પીડિતાના પિતા પર ખોટા કેસ કરી કસ્ટડીમાં ગંભીર ઇજા પહોંચાડતા મૃત્યુ થયું હતું ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં કુલદીપ સિંહ સેંગરની 10 વર્ષની…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવીસગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગા
બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં…
View More સગીરા પરના દુષ્કર્મ કેસમાં બિહારી કથાકાર કસ્ટડી ભેગાકચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારી
તબીબી અધિકારીને કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવા સૂચન કર્યુ કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા…
View More કચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારીઘટનાસ્થળેથી મળેલા વાળ, રક્તરંજિત સળિયો અને ફોન લોકેશનથી આરોપી ફાંસીના માંચડે પહોંચ્યો
47 જેટલા ફોરેન્સિક-મેડિકલ-દસ્તાવેજી-સાંયોગિક-ટેક્નિકલ પુરાવા અને નજરે જોનાર બાળ સાહેદ- ભોગ બનાર દીકરી સહિત 23 સાહેદોના નિવેદન નિર્ણાયક બન્યા એસ.પી. વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સીમરન ભારદ્વાજ સહિતનાં…
View More ઘટનાસ્થળેથી મળેલા વાળ, રક્તરંજિત સળિયો અને ફોન લોકેશનથી આરોપી ફાંસીના માંચડે પહોંચ્યોબાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજા
જસદણના કાનપર ગામે બનેલી જઘન્ય ઘટનામાં માત્ર 43 દિવસમાં ઐતિહાસિક ચૂકાદો, બાળકીને 7 લાખ વળતર ચૂકવવા પણ આદેશ જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં શ્રમિક પરિવારની…
View More બાળા પર દુષ્કર્મ આચરનાર હેવાનને ફાંસીની સજાલોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ
લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…
View More લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મરાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યા
રાજુલામાં 25 વર્ષિય વિદ્યાર્થીની સાથે એક શખ્સે છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બિભત્સ ફોટા પણ વાયરલ કર્યા હતા. આ ઉપરાંત 80 હજાર પડાવી…
View More રાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યામુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મ
શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા ને બાળાને જોઇ નરાધમની નજર બગડી મુંદરા તાલુકાનાં એક ગામની કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને…
View More મુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મમિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ શહેરમાં મિત્રની 16 વર્ષની પુત્રીને સ્કૂટર અને મોબાઈલ દેવાના બહાને ઘરે બોલાવી હવસખોરે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની…
View More મિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ