દમણમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, સુરતમાં ભવ્ય જાહેરસભાની તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવે તેવી શક્યતાઓ વચ્ચે સુરત અને…
View More 5 જૂનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસેpm modi
સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ
વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…
View More સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગપેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ
PM મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની મેરેથોન બેઠક યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક…
View More પેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએમોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન
પાંચ દેશના વિદેશ પ્રવાસથી પાછા ફરેલા વડાપ્રધાને તાત્કાલિક બેઠક બોલાવી: અનેક નીતિગત સુધારા લાગુ થવાની શક્યતા કેબિનેટ – રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ :…
View More મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શનદેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…
View More દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધીપી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત
G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17…
View More પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાતપીએમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નેધરલેન્ડ ટેકનોલોજીની પાંખો મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજક’…
View More પીએમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નેધરલેન્ડ ટેકનોલોજીની પાંખો મળી‘દુનિયા માટે આ આફતોનો દાયકો છે…’ નેધરલેન્ડમાં બોલ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેમને એવું લાગ્યું કે જાણે…
View More ‘દુનિયા માટે આ આફતોનો દાયકો છે…’ નેધરલેન્ડમાં બોલ્યા વડાપ્રધાન મોદીવિદેશ યાત્રા પર લાગશે વધારાનો ટેક્સ? ખુદ PM મોદીએ આપ્યો જવાબ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ યાત્રા પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લાદવાના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં વિદેશ યાત્રા પર…
View More વિદેશ યાત્રા પર લાગશે વધારાનો ટેક્સ? ખુદ PM મોદીએ આપ્યો જવાબવડાપ્રધાન મોદીનો SPGને ક્ધવોય અડધો કરવા આદેશ, સરકારી વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કારકોન્વોય (કેડ)નું કદ અડધું કરવાનો આદેશ આપ્યો છે. આ મોટું પગલું સરકારી ખર્ચમાં બચત અને ઓસ્ટેરિટી (ખર્ચ ઘટાડવા)ના સંદેશને મજબૂત કરવા…
View More વડાપ્રધાન મોદીનો SPGને ક્ધવોય અડધો કરવા આદેશ, સરકારી વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચના