પહેલગામ હુમલામાં કણસતી, લાચાર મહિલાઓને ભારત માતાનું ગૌરવ હણાયાનું ચિન્હિત કર્યું, સિંદૂરના પ્રતીકનો અને પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી દળોના ચહેરા તરીકે બે મહિલા અધિકારીઓને રજૂ…
View More એક કાંકરે અનેક પંખી: મોદી ભૂ-રાજનીતિના ગ્રાન્ડ માસ્ટર બન્યાpm modi
PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા
ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન…
View More PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કેબિનેટ મંત્રીઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં સેનાની…
View More ‘સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ..’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ સામે આવી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયાલક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યા
ભારતના હવાઈ હુમલા પછી સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ…
View More લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો, લશ્કરી થાણાને નિશાન નથી બનાવ્યાપહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકો
કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગેએ આજે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના…
View More પહેલગામ હુમલાની મોદીને 3 દી’ પહેલાં ખબર હતી: ખડગેનો ધડાકોમોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટજમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પહેલી વાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે(03 એપ્રિલ, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ…
View More જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદી
PM મોદીએ આજે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે આજના કાર્યક્રમથી ઘણા લોકોની ઊંઘ ઉડી…
View More ‘આજની ઇવેન્ટ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, મેસેજ જ્યાં પહોચાડવાનો હતો ત્યાં મળી ગયો..’ કેરળમાં આવું શું કામ બોલ્યા PM મોદીવેવ્સ સમિટનો PM મોદીના હસ્તે શુભારંભ
મુંબઇના જિયો ક્ધવેશન સેન્ટર ખાતે યોજાયેલ વેવ્સ-2025ની સમિટમાં બોલિવૂડના સિતારાઓ ઊમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદીજીએ સમિટને સંબોધન પણ કર્યુ હતુ અને રસપૂર્વક તમામ માહિતી જાણી…
View More વેવ્સ સમિટનો PM મોદીના હસ્તે શુભારંભઉચ્ચ સ્તરીય બેઠક પછી સંઘના વડા ભાગવતની મોદી સાથે મુલાકાત
પીએમ હાઉસમાં આરએસએસના ટોચના નેતા ગયાની અસાધારણ ઘટના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાવગતે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસમાં મુલાકાત કરી હતી.…
View More ઉચ્ચ સ્તરીય બેઠક પછી સંઘના વડા ભાગવતની મોદી સાથે મુલાકાત