PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યા

નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ…

View More PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યા

મોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડ

ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4399 દિવસ પૂર્ણ, પંડિત જવાહરલાલ નેહરુની બરાબરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના સતત 4,398 દિવસના 64…

View More મોદી નં.1: ભારતમાં સળંગ લાંબા શાસનનો રેકોર્ડ

પ્લેગની મહામારીનો સામનો કરનાર સુરત આજે સ્વચ્છતા અને ગ્રીન એનર્જીનું મોડેલ: મોદી

પર્યાવરણ દિવસના અવસરે રૂા.18778 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24…

View More પ્લેગની મહામારીનો સામનો કરનાર સુરત આજે સ્વચ્છતા અને ગ્રીન એનર્જીનું મોડેલ: મોદી

15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશે

ફ્રાન્સ 15 થી 17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. આ સમિટ ફ્રાન્સના શહેર એવિયન-લેસ-બેન્સમાં યોજાશે, જે જીનીવા તળાવના કિનારે સ્થિત છે…

View More 15થી 17 જૂન ફ્રાંસમાં યોજાશે જી-7 સમિટ, મોદી-ટ્રમ્પ સહિતના વૈશ્ર્વિક નેતાઓ આવશે

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત પધાર્યા છે. આજે બપોરે બે વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પધાર્યા હતાં અને ત્યાંથી એલ એન્ડ…

View More વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ

5 જૂનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે

દમણમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, સુરતમાં ભવ્ય જાહેરસભાની તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવે તેવી શક્યતાઓ વચ્ચે સુરત અને…

View More 5 જૂનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે

સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ

વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…

View More સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ

પેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ

PM મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની મેરેથોન બેઠક યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક…

View More પેન્ડિંગ કામો ફટાફટ પૂર્ણ કરો, સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ

મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન

પાંચ દેશના વિદેશ પ્રવાસથી પાછા ફરેલા વડાપ્રધાને તાત્કાલિક બેઠક બોલાવી: અનેક નીતિગત સુધારા લાગુ થવાની શક્યતા કેબિનેટ – રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ :…

View More મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન

દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તાજેતરમાં પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભાને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર…

View More દેશમાં ભયંકર આર્થિક તોફાન આવશે: રાહુલ ગાંધી