મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના…
View More મહારાષ્ટ્રમાં રાજકીય વર્ચસ્વ ગુમાવી ચૂકેલા ઠાકરે બંધુઓ એક થવાનો અખતરો કરી જૂએindia
ઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠાર
ઝારખંડના બોકારો જિલ્લાના લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ…
View More ઝારખંડમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક કરોડના ઇનામી સહિત 8 નક્સલવાદીઓ ઠારપોરબંદર દુર્ધટનામાં ટેક્નિકલ ખામી, દેશભરમાં 330 ‘ધ્રુવ’ હેલિકોપ્ટર પર પ્રતિબંધ
ભારતીય સશસ્ત્ર દળો મોટા સંકટનો સામનો કરી રહ્યા છે કારણ કે લગભગ 330 ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર લાંબા સમયથી ગ્રાઉન્ડેડ છે. આનાથી લશ્કરી કામગીરી,…
View More પોરબંદર દુર્ધટનામાં ટેક્નિકલ ખામી, દેશભરમાં 330 ‘ધ્રુવ’ હેલિકોપ્ટર પર પ્રતિબંધમુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશ
વિલે પાર્લ-ઈસ્ટમાં કાંભલીવાડી વિસ્તારમાં આવેલા 1008 પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને વૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુરુવારે તોડી પાડ્યું એના વિરોધમાં આજે સવારે 9:30 વાગ્યે અહિંસા…
View More મુંબઇમાં 10 હજાર જૈનોની અહિંસા રેલી, મૂક આક્રોશભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.…
View More ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું અફઘાનિસ્તાન, રિક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા નોંધાઈ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયાJEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલ
સાત વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનનો દબદબો, ટોપર્સમાં 24માંથી માત્ર બે જ છોકરીઓનો સમાવેશ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મુખ્ય સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. 24…
View More JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલકસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલ
શું તમે દરરોજ એક્સરસાઇઝ કરો છો છતાં પણ વજન ઘટતું નથી? વજન ઘટાડવું માત્ર એક્સરસાઈઝ ઉપર આધાર રાખતું નથી. જો એક્સરસાઈઝ પછી પણ તમે ઈચ્છિત…
View More કસરત કર્યા પછી પણ વજન ઘટતું ન હોવા પાછળના કારણો અને તેના ઉકેલતમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જન
બે કબડ્ડી ખેલાડીઓની અરજી પરની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું, રમત પર ધ્યાન આપો સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે તે દેશભરની રમતગમત સંસ્થાઓની કામગીરીની…
View More તમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જનવિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયો
જિલ્લાની પુરાણી બસ્તી ખીરહાની સરકારી પ્રાથમિક શાળાના એક પ્રાથમિક શિક્ષકનો વિદ્યાર્થીઓને દારૂૂ પીવડાવવા અને તેમને પ્રેરિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,…
View More વિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયોકેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા
કેનેડામાં ગોળી વાગતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટના સમયે પીડિતા કામ પર જવા માટે બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભી હતી…
View More કેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા