આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત…
View More દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણયindia news
દમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યા
વાઇનશોપમાંથી દારૂ લઇ ફાર્મ હાઉસે જતા રસ્તામાં રોકી 25 લાખ માંગ્યા, ઙજઈં સહિત 8 સામે ગુનો નોંધાયો દમણના પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સામે બારડોલીના…
View More દમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યાઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયાર
નિકાસકારો-કામદારો માટે રાહત પેકેજ યોજના તૈયાર, વિકલ્પોની શોધ, મોદી સરકારની મેરેથોન બેઠકમાં નિર્ણય અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા માટે ભારતે…
View More ઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયારસરકારી કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિત દીકરીઓને પણ પેન્શન
પેન્શન નિયમોમાં મહત્ત્વના ફેરફારની જાહેરાત કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને સ્પષ્ટતા કરી છે કે સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ, તેમની અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી…
View More સરકારી કર્મચારીના મૃત્યુ બાદ આશ્રિત દીકરીઓને પણ પેન્શનવેપાર કરાર ન કરવા ધમકી આપતાં ભારત-પાક. યુદ્ધ બંધ થયું: ટ્રમ્પ
એટલું ટેરિફ નાખીશ કે તમારું માથું ભમી જશે: એમ મોદીને કહ્યાનો દાવો ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે.…
View More વેપાર કરાર ન કરવા ધમકી આપતાં ભારત-પાક. યુદ્ધ બંધ થયું: ટ્રમ્પટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાની કંપની વચ્ચે સંરક્ષણ સોદો
ફાઇટર જેટના એન્જિન પૂરા પાડવા 1 અબજ ડોલરનો સોદો ભારત તેની ત્રણેય સેનાઓને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આવનારા દિવસોની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ શરૂૂ…
View More ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાની કંપની વચ્ચે સંરક્ષણ સોદોમુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકા
રમાબાઇ એપાર્ટમેન્ટમાં 12 પરિવારો રહેતા હતા, પાંચનો બચાવ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ વિરાર વિસ્તારમાં મંગળવારે (26 ઓગસ્ટ) મોડી રાત્રે એક ચાર માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અચાનક…
View More મુંબઇના વિરારમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ ઇમારત ધરાશાયી: 3નાં મોત, 25 દટાયાની આશંકાદુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ
આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…
View More દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશજજને ‘મામુ’ કહેવું ભારે પડ્યું, જોલી એલએલબી સામે કોર્ટમાં ફરિયાદ
અક્ષયકુમાર અને અર્શદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ રિલીઝ પહેલાં કાયદાના સકંજામાં ફસાઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ પુણેમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી…
View More જજને ‘મામુ’ કહેવું ભારે પડ્યું, જોલી એલએલબી સામે કોર્ટમાં ફરિયાદધર્મેન્દ્ર, સન્ની, બોબી ફરીથી અપને-2માં સાથે જોવા મળશે
ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનું ડિરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું અભિનેતા સની દેઓલ હાલ તેમની બે આગામી ફિલ્મો ‘બોર્ડર 2’ અને ‘રામાયણ’ માટે ચર્ચામાં છે. જ્યારે તેમનો…
View More ધર્મેન્દ્ર, સન્ની, બોબી ફરીથી અપને-2માં સાથે જોવા મળશે