દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ

આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના…

આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાર દેવને રીઝવવા લોકોમાં અનેરો થનગનાટ છે. અનેક ભક્તોએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. આજથી 10 દિવસ સુધી ગુજરાત અને ભારત ગણેશમય બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *