મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે…
View More મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાતgujarat
વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત
ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે…
View More વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાતસલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગ
11 ખલાસીઓનો બચાવ સલાયાના અગ્રણી વહાણવટી સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું વહાણ ફૈઝે મહેબૂબ મોહ્યુદિન BDI – 1421 વહાણ તારીખ 23.2.26 ના જનરલ કાર્ગો ભરી અને…
View More સલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગલોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો
ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…
View More લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયોગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો
4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…
View More ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યોધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા સમા દિલાવરભાઈ મજીદભાઈ પર જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ભાડા કરાર અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. બી.એન.એસ.ની કલમ-318 (4)…
View More ધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂરગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બહાર પાડેલો પરિપત્ર, માન્યતા પ્રાપ્ત બળતણ વાપરી શકાશે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં, ગેસની સ્થિતિ અંગે ઉર્જા વિભાગ અને ગેસ કંપનીઓ…
View More ગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટપ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…
View More પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલોભાવનગર રેન્જ ના આઈ.જી. આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશે
રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને…
View More ભાવનગર રેન્જ ના આઈ.જી. આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશેવીજબિલના વિરોધમાં 10મીએ વીજકર્મચારીઓ ઉતરશે રસ્તા પર
નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE) ના આહવાન પર દેશભરના અંદાજે 27 લાખ વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો, 10 માર્ચ 2026 ના રોજ…
View More વીજબિલના વિરોધમાં 10મીએ વીજકર્મચારીઓ ઉતરશે રસ્તા પર