વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત

ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે…

View More વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત