અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક…
View More પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયોprabhas patan
પ્રભાસ પાટણમાં હડકાયા શ્વાનનો આતંક: ત્રણ બાળકો, એક મહિલાને બચકા ભર્યા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં શનિવારે રાત્રે એક હડકાયા શ્વાને જાણે ખૂની ખેલ ખેલ્યો હોય તેમ ભારે આતંક મચાવ્યો હતો. મુલતાની નગર વિસ્તારમાં થયેલા…
View More પ્રભાસ પાટણમાં હડકાયા શ્વાનનો આતંક: ત્રણ બાળકો, એક મહિલાને બચકા ભર્યાપ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો
બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…
View More પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલોપ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાં
સોમનાથ પ્રભાસ પાટણ નગરપાલિકા સંચાલિત પ્રભાસ પાટણની શિવ પોલીસ ચોકી પાસે આવેલ સીટી બસ સ્ટેશન સાવ પડીને પાધર જેવું તૂટેલ ફુટેલ હાલતમાં લોકોને કોઈપણ જાતનો…
View More પ્રભાસ પાટણ સિટી બસ સ્ટેશન તૂટેલી ફૂટેલી હાલતમાંપ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણમાં મોટા કોળી વાળાના રોડ ઉપર વેરાવળ પાટણ નગરપાલિકા તરફથી સ્પીડ બેકરો નખાઈ રહ્યા છે આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ટ્રાફિકની સમસ્યા વગર…
View More પ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમપ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામ
વારંવાર પાલિકા અને સ્થાનિક કાઉન્સિલની રજૂઆત છતાં પરિણામ શૂન્ય પ્રભાસપાટણ વોર્ડ નંબર બે મા આવેલ રેલ્વે સ્ટેશન ની બાજુમાં મેમુના મસ્જીદ ની બાજુમાં નગરપાલિકા ની…
View More પ્રભાસપાટણમાં રેલવે સ્ટેશન નજીક ગટર ચેમ્બર ઉભરાતા રહિશો ત્રાહિમામપ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રઢતા જળવાઈ રહે તે માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ એક વધુ કડક અને નક્કર નિર્ણય લીધો છે. પ્રભાસ પાટણ પોલીસ…
View More પ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધાપ્રભાસપાટણમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ સાસણ,સોમનાથ વિગેરે સ્થળે ફરવા દર્શનાર્થે આવતા હોય, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી…
View More પ્રભાસપાટણમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનોપ્રભાસ પાટણ પોલીસે રૂા.2.66 લાખના 14 મોબાઇલો મૂળ માલિકને કર્યા પરત
પો.ઇન્સ એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મંદિરે આવતા દર્શાનાર્થીઓ તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઇ જગ્યાએ મોબાઇલ કે ફોન ગુમ…
View More પ્રભાસ પાટણ પોલીસે રૂા.2.66 લાખના 14 મોબાઇલો મૂળ માલિકને કર્યા પરતપ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ
અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ…
View More પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ