ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ…
View More ટંકારાના ભાજપા ધારાસભ્યની જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવારની પિટિશન ફગાવતી હાઇકોર્ટgujarat
મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે…
View More મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરીસેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ, 3ના મોત
સેલવાસ વિસ્તારમાં મધરાતે બનેલી એક ગંભીર દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. નાઇટ્રોજન ગેસ સંગ્રહિત ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત…
View More સેલવાસમાં નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ, 3ના મોતરાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટ
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ નજીકની ઘટના: કારના ચાલકે અકસ્માત સર્જ્યો જોઇને ચલાવવાનું કહેતા ધોકાથી માર માર્યો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ…
View More રાત્રે ચા પીવા નીકળેલા યુવાન પર હુમલો, બાઇકની લૂંટમાળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!
સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સતાધારી પાર્ટી ભાજપની ટિકીટ લેવા લાઇનો લાગી છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે અને માળીયા મિંયાણા…
View More માળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપે આ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા બાદ હાલ કોંગ્રેસે પણ…
View More ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદ
લગ્ન, સગાઈ સહિતના પ્રસંગો માટે 45 દિવસ પહેલા બૂક કરાવેલ પરિવારો દોડતાં થઈ ગયા ચૂંટણી નજીકમાં હોવાનું જાણવા છતાં તંત્રએ બૂકિંગ લઇ ફરી મિસમેનેજમેન્ટનો પુરાવો…
View More ચૂંટણીના કારણે અનેક પ્રસંગો રઝળ્યા; તા.25-26નાં હોલ બૂકિંગ રદબોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ પહેલા માલધારી યુવાનનું ગળુ કાપી નખાયું હતું બોટાદના ઢાકણીયા ગામે માલધારી યુવક નવઘણભાઈ જોગરાણાની હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો…
View More બોટાદના ઢાકણિયા હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટનવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયા
માયાભાઈ આહિરના પુત્રએ હુમલો કરાવ્યા બાદ મળેલી પ્રસિધ્ધિએ કિસ્મત બદલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.…
View More નવનીત બાલધિયાની રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં જોડાયાસાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ
ખનીજ માફિયાઓ પર ખાણખનીજ વિભાગનો સકંજો, ફફડાટ : 33 ડમ્પર, 13 મશીન જપ્ત કરી નોટિસ ફટકારાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર…
View More સાયલામાં ખનીજ માફિયાઓને 595 કરોડનો ઐતિહાસિક દંડ