ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ…
View More ટંકારાના ભાજપા ધારાસભ્યની જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવારની પિટિશન ફગાવતી હાઇકોર્ટBJP MLA
ભાજપના તમામ ધારાસભ્યોને સોમ થી બુધ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપ
વ્હીપનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની પણ તાકીદ, સમાન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં રજૂ કરવાનું કાઉન્ટ-ડટાઉન ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ પાડવાનું કાઉન્ટ ડાઉન શરૂ…
View More ભાજપના તમામ ધારાસભ્યોને સોમ થી બુધ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હીપઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના…
View More ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદનઅજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું…
View More અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યોCMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ
વિધાનસભાના અંતિમ દિવસે દંડકની સૂચનાનો ઉલાળિયો થતા ભાજપ હાઇકમાન્ડ પણ નારાજ, ખુલાસા પૂછાય તેવી શકયતા ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં તમામ ધારાસભ્યોને હાજર…
View More CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબમગફળીની ખરીદીમાં ગુજકોમાસોલ દ્વારા ભ્રષ્ટાચાર : ભાજપના MLAનો ખળભળાટ
ગુજકોમાસોલના ટોચના અધિકારી સુથાર થી લઇને નીચેના લેવલના ગ્રેડર સુધી તમામ દ્વારા ભયંકર ભ્રષ્ટાચારનો અરવિંદ લાડાણીનો ધડાકો જુનાગઢ જિલ્લામા ટેકાના ભાવે મગફળીની થઇ રહેલ ખરીદીમા…
View More મગફળીની ખરીદીમાં ગુજકોમાસોલ દ્વારા ભ્રષ્ટાચાર : ભાજપના MLAનો ખળભળાટઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં, પત્ની સાથે નાઇટ વોક પર નીકળેલા બીજેપી ધારાસભ્ય સૌરભ સિંહ સાથે વિવાદ બાદ બે યુવકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. જો…
View More ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ઉપર ફાયરિંગ