મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પિતાના વિરહમાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં પિતાના વિરહમાં પુત્રીએ એસિડ પી લીધુંgujarat
જામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીનું બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે…
View More જામનગર મ્યુનિ.કમિશનર તરીકે દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યોવડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાં
વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા-બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને…
View More વડિયામાં ઘેટાં બકરામાં રહસ્યમય રોગચાળો વકર્યો, ટપોટપ પશુઓના મૃત્યુથી પશુપાલકો ચિંતામાંસા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાન
સાવરકુંડલા, સાવરકુંડલા શહેરના હૃદયમાં આવેલો પટેલ માર્કેટ, જુના બસસ્ટેન્ડથી રૂૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. તેમ છતાં રોડ હજુ સુધી…
View More સા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાનરૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન
વાંકાનેરના રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન થયું હતું. ચોટીલાના ચિત્રોડા ગામે રહેતો પરિવાર તેની વાડીએ હતો ત્યારે કોબીનું શાક…
View More રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝનસુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યા
સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની…
View More સુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યાબૂટલેગરોનો નવો કિમિયો: દારૂ ભરેલી કારને ટોઇંગ કરાવી રાજકોટ પહોંચાડી
પીસીબીની ટીમે માધાપર-બેડી બાયપાસ હાઇવે પરથી ઝડપી પાડી 480 બોટલ દારૂ કબજે કર્યો: બેની શોધખોળ શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં…
View More બૂટલેગરોનો નવો કિમિયો: દારૂ ભરેલી કારને ટોઇંગ કરાવી રાજકોટ પહોંચાડીઆણંદપર અને નવાગામમાં સરકારી જમીન પરના દબાણો પર ફરશે બુલડોઝર
રાજકોટ શહેર નજીક આવેલા આણંદપર અને નવાગામ ખાતે કરોડો રૂૂપિયાની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આગામી 22મી તારીખના રોજ કલેક્ટર તંત્ર દ્વારા મેગા…
View More આણંદપર અને નવાગામમાં સરકારી જમીન પરના દબાણો પર ફરશે બુલડોઝરવ્યાજખોરીના વમળમાં ફસાયેલા યુવાનનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ
ચોટીલામાં રહેતા યુવાને વ્યાજખોરીના વમળમાં ફસાઇ જતા સુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધંધા માટે અલગ…
View More વ્યાજખોરીના વમળમાં ફસાયેલા યુવાનનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસશું આ રીતે ભણશે ગુજરાત ? 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
63 શાળામાં શૂન્ય વિદ્યાર્થી છે તેમ છતાં શાળાઓમાં 78 શિક્ષક કાર્યરત : ભ્રષ્ટ અને દિશા વિહિન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડો.મનિષ…
View More શું આ રીતે ભણશે ગુજરાત ? 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક