ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર…
View More ચોટીલા નજીક એક લકઝરી બસમાં આગ, 28 મુસાફરોનો મોતના મુખમાંથી બચાવgujarat
બગસરામાં PGVCL કચેરીએ વીજ લોડની ફરિયાદ કરવા ગયેલા વડીલો સાથે અશિષ્ટ વર્તન
બગસરા પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો વહીવટ તદ્દન ખાડે ગયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના અશોક સોસાયટી, તિરુપતિ નગર સોસાયટી અને અમરપરા સહિતના અનેક…
View More બગસરામાં PGVCL કચેરીએ વીજ લોડની ફરિયાદ કરવા ગયેલા વડીલો સાથે અશિષ્ટ વર્તનજામનગરના વર્ષો જૂના બાંધણીના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને પગલે બાંધણીને લગત કાચા માલના ભાવો આસમાને પહોંચ્યા ખરીદીમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાતાં આશરે દોઢ લાખથી વધુ…
View More જામનગરના વર્ષો જૂના બાંધણીના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણમોરબીના નંદી ઘરમાં 9 નંદીના ભેદી મોત
ખોરાક-પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપ મોરબી શહેરના નંદીઘરમાં 9 જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ…
View More મોરબીના નંદી ઘરમાં 9 નંદીના ભેદી મોતગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયા
બંને શખ્સો મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં આવ્યા હતા આજે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે 2.70 લાખની ઇ-સિગારેટનો જથ્થો લઇને આવેલા મૂળ કચ્છના અને હાલે મુંબઇના બે…
View More ગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયાદ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયા
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…
View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયારાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડ
પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે રાપર પોલીસે મામાદેવ મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ મામલે મંદિરના…
View More રાપરના મંદિર પરિસરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, પૂજારીની ધરપકડપાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ આજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે દરોડો પાડી પાલીતાણા તાલુકાના ભૂતીયા ગામના…
View More પાલિતાણાના ભૂતિયા ગામે LCBનો દરોડો: 12.72 લાખના વિદેશી દારૂ સાથે કાર, પીકઅપ વાન જપ્તધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનારા તત્વો સામે મામલતદાર તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતો,…
View More ધોરાજીના તળાવમાંથી ખનીજચોરી ઝડપાઈ, રૂા.19.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્તજેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો
મહિલા તેના પતિ અને બે સંતાનોને છોડી જેઠ સાથે રહેવા જતી રહી હતી હત્યા બાદ ગામમા વાત ફેલાવી કે શાંતિગીરીને મોટુ કામ મળતા બહાર ગયા…
View More જેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો