ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…
View More દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલયgujarat
એરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધા
શહેરની એરપોર્ટ ફાટક નજીક ભોમેશ્ર્વર જતા રોડ પર કારનું હોર્ન મારવા પ્રશ્ને ઝઘડો કરી કાર સવાર સાસુ-વહુને માર મારી ફડાકા ઝીંકી લીધા હતા. સ્કૂટર સવાર…
View More એરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધાઅમીન માર્ગ પર હિંગળાજનગર PPP યોજના, 70 ઝૂંપડાનો થશે કડૂસલો
9 વર્ષ પહેલા ખાનગી ડેવલપર્સ જે.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનપાએ પીપીપી આવાસનો કરેલો ‘વહીવટ’ પૂરો કરવા કામ હાથ પર લેવાયું, 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ફટકારાઇ…
View More અમીન માર્ગ પર હિંગળાજનગર PPP યોજના, 70 ઝૂંપડાનો થશે કડૂસલોCMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ અને ગાંધીનગરની અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ફાયર વિભાગ એલર્ટ થઈ ગયા હતા.ધમકીભર્યા ઈ-મેઈલમાં…
View More CMO-RSS ભવન-સ્વર્ણિમ સંકુલ-1ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી
ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા…
View More ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકીજૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલ
જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ એન્ડ કેર ખાતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ફોર્મ-એફ અને ગર્ભપાતને લગતા…
View More જૂનાગઢમાં ગર્ભપાત મામલે ગેરરીતિ જણાતા મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાહી મશીન સીલહિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત
રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…
View More હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોતગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમન
દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે કેરળમાં દસ્તક આપ્યા બાદ, મેઘરાજાએ માત્ર 5 જ દિવસમાં દેશના…
View More ગુજરાતમાં ચોમાસું અઠવાડિયું મોડું, 20મી પછી આગમનકચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
DNA સેમ્પલ સુરક્ષિત રાખવા હાઇકોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કચ્છની એક 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સગીરાને 7 સપ્તાહના ગર્ભના અબોર્શન…
View More કચ્છની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરીગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી પરિણીતા પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતાં પતિ વિરૂધ્ધ ગોંડલ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી…
View More ગોંડલમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી પરિણીતાએ પોલીસ મથકમાં વખ ઘોળ્યું