‘તમે અમારી કેમ જાસૂસી કરો છો’ કહી ઝઘડો કર્યો: ત્રણ સગા ભાઇ સહિત ચારની ધરપકડ શહેરના કુંભારવાડા વિસ્તારમાં -ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ 1 યુવાનની…
View More જૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યાgujarat
ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના…
View More ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોતરાજકોટના યુવકનું રાવકીની ખાણમાં ડૂબી જતાં મોત, હત્યાનો આક્ષેપ
ઘટના સ્થળે હાજર મિત્ર પાસેથી મૃતકનો મોબાઈલ અને પાકીટ મળી આવ્યા, દારૂ પીધા બાદ ચેતન ખાણમાં પડી ગયો હોવાનો મિત્ર રાહુલનો દાવો, પરિવારે ધક્કો મારી…
View More રાજકોટના યુવકનું રાવકીની ખાણમાં ડૂબી જતાં મોત, હત્યાનો આક્ષેપવડોદરા રિફાઇનરીના કેન્ટ્રાકટરો પાસેથી 1.53 કરોડ ઘરભેગા કરનાર અધિકારી સામે સીબીઆઇએ ગુનો દાખલ કર્યો
પત્નીના ખાતામાં લાંચ લીધી, વગર બિલે કોન્ટ્રાકટરોને પૈસાની લ્હાણી કરી પોતાની પાસે ભેગા કર્યા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ)ના વરિષ્ઠ ફાઈનાન્સ અધિકારી સેજલ કોલ્હટકર વિરુદ્ધ…
View More વડોદરા રિફાઇનરીના કેન્ટ્રાકટરો પાસેથી 1.53 કરોડ ઘરભેગા કરનાર અધિકારી સામે સીબીઆઇએ ગુનો દાખલ કર્યોપ્રભાસપાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરનાર સાત હોટલ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાશાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટ્સ બાબતે મહત્વની માહિતી મળી…
View More પ્રભાસપાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરનાર સાત હોટલ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહીગીરગઢડા: જામવાળાના યુવાનની હત્યાના આરોપી 4 દિવસના રિમાન્ડ પર
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના સામા કાંઠા વિસ્તારમાં મયુર વળવાતર નામના 35 વર્ષીય યુવાનની તેમના 5 મિત્રો એ જમવાની પાર્ટી ગોઠવી હતી અને પાર્ટીમાં બોલાચાલી…
View More ગીરગઢડા: જામવાળાના યુવાનની હત્યાના આરોપી 4 દિવસના રિમાન્ડ પરભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…
View More ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયાજેતપરમાં ખેડૂત આંદોલન છાવણીમાં મહારકતદાન કેમ્પ
મોરબીના જેતપર ગામે ખેડૂતો વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જે આંદોલન સાથે વિવિધ કાર્યક્રમો કરી સરકાર અને ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન…
View More જેતપરમાં ખેડૂત આંદોલન છાવણીમાં મહારકતદાન કેમ્પપ્રશ્ર્નપત્રનો ફોટો પાડી વ્હોટ્સએપ પર મોકલવું એ IT કાયદા હેઠળ ગુનો નથી: હાઈકોર્ટ
એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ઠરાવ્યું છે કે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રનો ફોટો પાડીને એને WhatsApp પર શેર કરવું એ ઇન્ફોર્મેન્શન ટેક્નોલોજી IT…
View More પ્રશ્ર્નપત્રનો ફોટો પાડી વ્હોટ્સએપ પર મોકલવું એ IT કાયદા હેઠળ ગુનો નથી: હાઈકોર્ટતળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી બાળકીને દીપડો ઉપાડી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં દીપડાઓનો વસવાટ વધતો જાયછે.ત્યારે આજે અલંગ નજીકના કઠવા ગામવાડી વિસ્તારમા શ્રમજીવી પરિવારની બાળકી ફળિયામાં સૂતીહતી ને દીપડો તેને આવીને ઉપાડીગયો હતો.પરિવારના…
View More તળાજાના કઠવા ગામે ફળિયામાં સૂતેલી બાળકીને દીપડો ઉપાડી ગયો