ગીર સોમનાથ જીલ્લામાં માન્ય ડીગ્રી વગરના એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરો વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા…
View More પ્રભાસપાટણમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયોPrabhaspatan news
પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધી
સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી…
View More પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ બંધીપ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટ
પીવાના પાણીમા ગટરનું પાણી ભળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટી મા પીવા ની નર્મદા ની પાઈપ લાઈન ટુટી જતા પીવાના પાણી નો…
View More પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટપ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા
એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા…
View More પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયાપ્રભાસપાટણથી વેરાવળ તરફ જતો રોડ અતિ બિસમાર, વાહન ચલાવવું મુશ્કેલ
સોમનાથ પ્રભાસપાટણ થી વેરાવળ તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે આ રોડ ઉપર સતત વાહનો ચાલતા હોય છે કારણ કે વેરાવળ પ્રભાસપાટણ સોમનાથ…
View More પ્રભાસપાટણથી વેરાવળ તરફ જતો રોડ અતિ બિસમાર, વાહન ચલાવવું મુશ્કેલપ્રભાસપાટણના બોળાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઈ વંશ તથા અજીતસિંહ પરમાર નાઓને સંયુકત રીતે…
View More પ્રભાસપાટણના બોળાસ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાપ્રભાસપાટણના રસ્તાઓ આડેધડ બંધ, રહેવાસી અને યાત્રિકો પરેશાન
સોમનાથ પ્રભાસ પાટણ માં પવિત્ર શ્રાવણ માસમાં વાહન ચાલકોને જાહેરનામા ન હોય તેવા રસ્તાઓને આડેધર બંધ કરી યાત્રિકો અને સ્થાનિક જનતાને હેરાનગતિ બને છે શોપિંગ…
View More પ્રભાસપાટણના રસ્તાઓ આડેધડ બંધ, રહેવાસી અને યાત્રિકો પરેશાનપ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદ
મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થતા કોળી સમાજના બક્ષીપંચ લોકોના પ્રશ્નોનો સીટી સર્વેયર કચેરીમાં ઉલાળીયો થઈ રહ્યો છે. કયારેય સરકારના દફતરમાં કોઈ જ કાગળ…
View More પ્રભાસપાટણમાં બક્ષીપંચ સમાજની રજૂઆતો અધિકારીઓ ટલ્લે ચડાવતા હોવાની ફરિયાદપ્રભાસપાટણની કૈલાસ સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
તા.28/07/2025 ના એન.એ.વાઘેલા, ઇ. પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓની બાતમી આધારે ભાલકા, કૈલાસ સોસાયટી, જુની પ્રજાપતિ સમાજની વંડીમાંથી એક આરોપીને માદક પદાર્થ ગાંજાના લીલા…
View More પ્રભાસપાટણની કૈલાસ સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયોપ્રભાસપાટણના યુવાનને છરી સાથે મૂકેલો વીડિયો ભારે પડયો : ધરપકડ
છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ ની સુચના અને માર્ગદર્શન મુજબ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં…
View More પ્રભાસપાટણના યુવાનને છરી સાથે મૂકેલો વીડિયો ભારે પડયો : ધરપકડ