શાપરના પડવલામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું મોત

દૂધ લેવા જતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થયુ’તુ શાપરના પડવલામાં રહેતા યુવાન દૂધ લેવા જતો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા…

View More શાપરના પડવલામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું મોત

મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો

શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…

View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો

જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ

શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22…

View More જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ

રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત

ભીમ અગિયારસના તહેવારના દિવસે શિખંડ અને કેરીનો રસ લઇ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત; પિતા-પુત્ર સારવારમાં રાજકોટ નજીક આવેલા ત્રંબા પાસે કાર ચાલકે બાઇકને ઠોકરે…

View More રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત

નોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયું

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં કરાયેલી નોટબંધીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂૂપિયાની જૂની ચલણી નોટો કાળા નાણાં સ્વરૂૂપે બજારમાં ફેરવવાનો…

View More નોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયું

જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો

જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય…

View More જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો

જામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક હત્યા અને ચાર અલગ-અલગ મારામારીના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા…

View More જામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો

જા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 6.14 કરોડના કામ મંજૂર

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ રૂૂપિયા 6 કરોડ 14 લાખના વિવિધ ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકા…

View More જા.મ્યુ.કો.ની સ્ટેન્ડિંગ કમિટીમાં 6.14 કરોડના કામ મંજૂર

જસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂ

જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે…

View More જસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂ

પોરબંદરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ધરપકડ

પોરબંદરમાં એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિર્તિમંદિર પોલીસે ભારવાડાવાસ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં પોરબંદર શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેષ દેવજીભાઈ ગોહેલની ધરપકડ…

View More પોરબંદરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ધરપકડ