મોરબીના સનાળા રોડ ઉપર વાહનને સાઈડ આપવા બાબતે સોની યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ત્યાર…
View More મોરબીના ચકચારી સોની વેપારીના હત્યા કેસમાં સ્પે. પીપી તરીકે વિજય જાનીની નિમણૂકgujarat
ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક: આખલાના યુધ્ધથી વેપારી ઇજાગ્રસ્ત
ધોરાજી શહેરના દાતારવાળી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અચાનક જોરદાર યુદ્ધ સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા સોની વેપારી પ્રમોદભાઈ…
View More ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક: આખલાના યુધ્ધથી વેપારી ઇજાગ્રસ્તપડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયો
પડધરી પોલીસ લાઈનમાં બાઈક ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાને પત્રકાર ઓળખાવી પોલીસ લાઇનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર રાજકોટના બે પત્રકારોએ માથાકૂટ કરી ફરજ પરના…
View More પડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયોબાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં…
View More બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયોમોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયા
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સરકારી નાણાંના ગેરવહીવટ મામલે જિલ્લા પંચાયત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને સક્ષમ…
View More મોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયાIAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું છે કે મહિલાઓએ ઈંઅજ અધિકારી કે શિક્ષક બનતા પહેલા એક ’કુશળ માતા’ બનવું જોઈએ. તેમણે કાનપુરની છત્રપતિ શાહૂ જી…
View More IAS કે શિક્ષક બનતા પહેલા મહિલાઓ ‘એક્સપર્ટ માતા’ બને: આનંદીબેન પટેલમોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…
View More મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહીચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર…
View More ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકીદ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતોમહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ
ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ…
View More મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ