દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…
View More દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યોgujarat
ગીરગઢડાના કાણકિયા પોસ્ટ ઓફિસમાં લાખોની ઉચાપતનો મામલો ?
ગીરગઢડા તાલુકાના કાણકિયા ગામની પોસ્ટ ઓફિસ માં બચત ખાતાના નામે લાખો રૂૂપિયાની કથિત ઉચાપતનો મામલો સામે આવતા ગ્રામજનોમાં ભારે ચકચાર મચી છે. ત્રણ માસ પહેલાં…
View More ગીરગઢડાના કાણકિયા પોસ્ટ ઓફિસમાં લાખોની ઉચાપતનો મામલો ?ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી
ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીવીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારો
વાંકાનેર તાલુકામાંથી જુદી જુદી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે ત્યારે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થઈને કલેકટરની હાજરીમાં એક મીટીંગનું…
View More વીજલાઇન મુદ્દે ખેડૂતોને મીટિંગ માટે બોલાવી અધિકારીઓ ગાયબ, ભારે દેકારોકોડીનારના ગોહિલની ખાણ ગામના તલાટીને માહિતી અધિકાર ભંગ બદલ 10 હજારનો દંડ
જાહેર માહિતી અધિકાર 2005 મુજબ અરજદારે માગેલી માહિતી ઇરાદાપૂર્વક નહીં આપવા અંગે કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામના તાત્કાલિન તલાટી મંત્રી દિનેશભાઈ એચ. દાહીમાને ગુજરાત…
View More કોડીનારના ગોહિલની ખાણ ગામના તલાટીને માહિતી અધિકાર ભંગ બદલ 10 હજારનો દંડખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો
ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…
View More ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધોમહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારો
બાંભણિયા ગામે બાળકનો શિકાર કરનાર દીપડી સહિત એક બચ્ચાને પાંજરે પૂરવામાં તંત્ર સફળ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલા અને શિકારના બનાવ બાદ આ તેને…
View More મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારોવેરાવળમાં સરકારી જાહેર રસ્તો બંધ કરી ગેરકાયદેસર કબજો કર્યાનો આક્ષેપ
વેરાવળ ના તાલાલા રોડ ઉપર આવેલ સરકારી જાહેર રસ્તા બંધ કરી ગેરકાયદેસર કબજો કરી સુલેહશાંતિનો ભંગ કરેલ હોવાની લેખિત રજૂઆત કલેકટર સહીતના કરવામાં આવેલ છે.…
View More વેરાવળમાં સરકારી જાહેર રસ્તો બંધ કરી ગેરકાયદેસર કબજો કર્યાનો આક્ષેપજામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં…
View More જામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા