NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ ન કરવામાં આવતા ધો.3 અને 6ના છ પુસ્તકો નહીં બદલાય રાજ્યની ધોરણ-1થી 12ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે…
View More ધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશેgujarat
ચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડી
સુરેન્દ્રનગરમાંથી એક પેટ્રોલ પંપ દ્વારા છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાનો…
View More ચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડીચોટીલાની હત્યામાં કેસમાં 11 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
ચોટીલામાં 11 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં સંડોવાયેલ એક શખ્સ છેલ્લા 11 વર્ષથી ફરાર હોય તેને સ્ટેટમોનીટરીંગ ટીમે રાજસ્થાનના કુંડલી ગામમાંથી ઝડપી લીધો હતો. 11 વર્ષથી…
View More ચોટીલાની હત્યામાં કેસમાં 11 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોસોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશન
સોમનાથ હાઈવે રોડ ઉપર રેલ્વે સ્ટેશન ની બાજુમાં બસ સ્ટેશન બનાવવા ડિમોલેશ ની કામગીરી સવાર થી હાથ ધરવામાં આવેલ સરકારી જમીન સર્વ નંબર 831 ઉપર…
View More સોમનાથ હાઈવે ઉપર રેલવે સ્ટેશનની બાજુમાં મેગા ડિમોલિશનનરાધમ શિક્ષકે બે છાત્રાને દારૂ પાઈ દુષ્કર્મ આચર્યુ
અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટનાથી ખળભળાટ રિસેસના સમયે બાળા સાથે કુચેષ્ટા કરતા વાલીઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના…
View More નરાધમ શિક્ષકે બે છાત્રાને દારૂ પાઈ દુષ્કર્મ આચર્યુબનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક આજે રાજસ્થાનની…
View More બનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોતહર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બેપત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બગીચામાં ભરેલું પગલું: રૂપિયા 40 લાખનું દેણું પણ થઇ ગયું હતું શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ…
View More પત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી…
View More મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયુંકન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !
મહિલા મંત્રીના વિભાગમાં જ દીકરીઓની હાલત કફોડી, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ પોલ ખોલી, દોષનો ટોપલો ગ્રિમકો એજન્સી પર ઢોળી દેવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન…
View More કન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !