મહિલા મંત્રીના વિભાગમાં જ દીકરીઓની હાલત કફોડી, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ પોલ ખોલી, દોષનો ટોપલો ગ્રિમકો એજન્સી પર ઢોળી દેવાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન…
View More કન્યાઓને 1.45 લાખ સાઈકલો આપવાની બાકી !bicycles
ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ
ઉપલેટા શહેરના કાળા નાલા વિસ્તાર પાછળ કૈલાશ નગર સોસાયટીમાં આવેલ કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલો જે વર્ષ 2023 માં શાળા પ્રવેશ…
View More ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળછાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને…
View More છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ