ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ગત સપ્તાહે આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી…
View More મોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડgujarat
ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું
ગુજરાત પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમનો અમદાવાદમાં રોડ શો પણ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોને સંદેશ…
View More ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યુંસિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલો
ભાવનગરના સિહોર માં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી યુવતીના પિતા સહિત સાત શખ્સોએ યુવાનના ઘરમાં અપ પ્રવેશ કરી પાઇપ અને ધોકા વડે યુવાન અને…
View More સિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલોમાંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું
મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…
View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યુંધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોત
ધોરાજીના સુપેડી ગામ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુપેડી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 21…
View More ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોતતળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોત
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા દેશી વિલાયતી દારૂૂ સહિતના કેફી પીણાના વધતા દુષણ ને લઈ કંધોતર જેને પોતાના નાના બાળકો છે તેવા યુવાનો યમલોક ની…
View More તળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોતચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકના
ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (EOC) કાર્યરત, દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ તૈયારીઓ પૂર્ણ: કોર્પોરેટ ઓફિસમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ ચાલુ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા…
View More ચોમાસા પૂર્વે PGVCL સજ્જ: 25000 થાંભલા હાજર સ્ટોકનાPM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગાંધીનગરમાં કરશે ભવ્ય રોડ શો
PM નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે વડાપ્રધાન ગાંધીનગરમાં બે કિમી લાંબો રોડ શો કરશે. જ્યાં ૩૦ હજારથી વધુ ભાજપના…
View More PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગાંધીનગરમાં કરશે ભવ્ય રોડ શો‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધન
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં…
View More ‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધનગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી
મિરાણીને જહાજ બનાવતી જીઆરએસઇમાં અને ભરતસિંહને બીઇએલમાં સ્વતંત્ર ડિરેક્ટર બનાવાયા ભારત-પાક. યુદ્ધ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના ભાજપ પ્રમુખની નિમણુંકો હજુ બાકી છે.…
View More ગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી