ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા દારૂૂની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને નાયબ પોલીસ…
View More પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયોgujarat
વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવી
વેરાવળ શહેરના હવેલી ચોક વિસ્તારમાં સગર્ભા ગાય એક જગ્યા પર બેસી પીડાતી હતી. આ જોઇ ગૌપ્રેમીએ 1962 એનિમલ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલીક સ્થળ…
View More વેરાવળ 1962 એનિમલ હેલ્પલાઈને સગર્ભા ગાયની જિંદગી બચાવીરાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યો
ગંભીરા પુલ ના ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જર્જરિત બ્રીજ હોય તેનો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ બિસ્માર બ્રિજ બંધ કરવામાં આવ્યા ત્યારે આવો જ એક…
View More રાજુલા તાલુકાના દાતરડી ગામનો સામટીલા બ્રિજ બંધ કરવામાં આવ્યોદ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
દ્વારકા ખાતે આગામી તા.16 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-2025ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સૂચારૂૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે…
View More દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈસરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર
ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂૂ. 1,1250,000.નાં…
View More સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂરવર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમ
રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન…
View More વર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસ
1 વર્ષમાં 254.8 કરોડમાંથી માત્ર રૂા.10 કરોડ જ વાપર્યા 26 સાંસદોની લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડની 95.8 ટકા રકમ હજુ વપરાઈ નથી, અનેક કામોની ભલામણો કરી…
View More ગ્રાન્ટ વાપરવામાં સાંસદો ભારે કંજૂસઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
ઉપલેટાના ખાખીજાળીયા અને મોજીરા ગામે 142 બોટલ દારૂ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય…
View More ઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયોકેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ
વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો અહેવાલ: કોકપીટ રેકોર્ડિંગમાં બોઈંગ ઉડાવી રહેલા કો-પાઈલટ ક્લાઈવ સુંદરે પ્રશ્ન પુછયો ત્યારે ગભરાયેલા અને કેપ્ટન સભરવાલ શાંત હોવાનો દાવો 12 જૂનના…
View More કેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈકેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામ
કેનેડાના લંડન હેલ્થ સાયન્સીસ સેન્ટર (LHSC)એ પૂર્વ સીનિયર એમ્પ્લોયીઝ અને કોન્ટ્રાક્ટર્સની સામે 60 મિલિયન ડોલરથી વધુનું ફ્રોડ કરવાના કેસ કર્યા છે. આ લોકો એક દાયકાથી…
View More કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામ