ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ’તાવો’ કરવા બાબતે શરૂૂ થયેલા ઝઘડામાં…
View More ગોંડલમાં જમીન વિવાદમાં ‘તાવા’ પ્રસંગમાં બે પરિવાર વચ્ચે અથડામણ, નવ સામે ફરિયાદgujarat
માટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યા
વાંકાનેરમાં રહેતા યુવકને એક શખ્સ માટેલ ખાતે વાળ વેચવા માટે લઇ ગયો હતો. જયા યુવકે વાળ વેચવાની મજૂરીના 300 રૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે પાઇપ વડે…
View More માટેલમાં વાળ વેંચવાની મજૂરીના રૂપિયા માંગતા યુવકના એક શખ્સે બંને હાથ ભાંગી નાખ્યાગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયું
HPCLની લાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરાતી, ગુજરાત ATSના ઓપરેશનમાં ત્રણ રાજ્યોમાંથી 8 શખ્સોની ધરપકડ ગુજરાત એટીએસે એચપીસીએલની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય…
View More ગુજરાત-રાજસ્થાનની ટોળકી સંચાલિત ઓઇલ ચોરીનું રેકેટ ઝડપાયુંજગદીશ વિશ્ર્વકર્માની સામાન્ય કાર્યકર્તાથી ભાજપ પ્રદેશ પ્રમુખ સુધીની સફળ સફર
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની ધૂરા સંભાળી રહેલા જગદીશ વિશ્વકર્મા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સામાન્ય કાર્યકર્તાથી લઈને પક્ષના પ્રદેશ સ્તરના મહત્વપૂર્ણ નેતા…
View More જગદીશ વિશ્ર્વકર્માની સામાન્ય કાર્યકર્તાથી ભાજપ પ્રદેશ પ્રમુખ સુધીની સફળ સફરકોર્પોરેશનના હોર્ડિંગમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો ગાયબ, નવી ‘ડિઝાઇન’ ચર્ચામાં
રાજકોટમાં આવતીકાલ તા.13ના રોજ મહાનગરપાલિકા દ્વારા તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે અને રેસકોર્ષ રિંગરોડ ઉપર તિરંગા શણગાર સાથે મોટા હોર્ડિંગ્સ અને બેનર પણ મારવામાં…
View More કોર્પોરેશનના હોર્ડિંગમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો ગાયબ, નવી ‘ડિઝાઇન’ ચર્ચામાંસોમનાથમાં કાલથી ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ
ભકતોને અપાશે સંતોષ અપાર, યાત્રીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ તૈયાર: હર હર ભોલેના નાદથી ગુંજશે સોમનાથ ભક્તોને ઘર બેઠા ઓનલાઇન મહાદેવની બિલ્વ પૂજાનો, પોસ્ટ મારફત…
View More સોમનાથમાં કાલથી ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવઅનમોલ પાર્કના યુવાને આર્થિક ભીંસથી આજીડેમ ગાર્ડનમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં આર્થિકભીંસના કારણે આત્મહત્યાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં અનમોલ પાર્કમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી આજીડેમ ગાર્ડનમાં ઝેરી દવા પી…
View More અનમોલ પાર્કના યુવાને આર્થિક ભીંસથી આજીડેમ ગાર્ડનમાં ઝેર પી જીવન ટૂંકાવ્યુંRMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં બહુ ગાજેલા ખાયકી પ્રકરણ અને ફરજમાં ગેરહાજર રહેવા બદલ આવાસ વિભાગના અધિકારી સુર્યપ્રતાપસિંહે ત્રણ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો મંગાયા…
View More RMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટતિરંગા યાત્રા માટે રેસકોર્સથી જ્યુબિલી સુધી વાહનોને પ્રવેશબંધી
શહેરમાં આવતીકાલે યોજાનાર ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમને ધ્યાને રાખીને શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં…
View More તિરંગા યાત્રા માટે રેસકોર્સથી જ્યુબિલી સુધી વાહનોને પ્રવેશબંધીખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ
સુરતમાં નોંધાયેલા ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સુરત કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ…
View More ખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટ