મુખ્ય સ્ટેજ ઉપરાંત રૂટ પર અલગ અલગ પોઇન્ટ પર આઠ નાના સ્ટેજ પર સાંસ્કૃતિક કલાકારો જોમ-જુસ્સો પ્રેરિત કરશે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આ વખતે પણ…
View More રાજકોટમાં કાલે તિરંગાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સરકારે મોકલ્યા કલાકારોના 8 વૃંદgujarat
સુરતના ભૂતિયા ડિમોલિશન કાંડમાં અંતે મ્યુનિ.કમિશનરનો ઘડો લાડવો
સુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ બાદ મંગળવારે મોડીરાત્રે સુરત મનપા કમિશનર એસ. નાગરાજનની બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગે મનપા કમિશનરની…
View More સુરતના ભૂતિયા ડિમોલિશન કાંડમાં અંતે મ્યુનિ.કમિશનરનો ઘડો લાડવોફિટનેસ વગર 10 વર્ષ સુધી બસ દોડાવી, 1.30 કરોડનો વેરો વસૂલવા હાઇકોર્ટનો હુકમ
દિવ આરટીઓમાં નોંધાયેલી બસને નિયમો વિરુદ્ધ સ્લીપર કોચમાં રૂૂપાંતરિત કરી વર્ષો સુધી ટેક્સ અને ફિટનેસ વિના ગુજરાતના રસ્તાઓ પર દોડાવવાના મામલે બસમાલિકને ગુજરાત હાઈકોર્ટે મોટો…
View More ફિટનેસ વગર 10 વર્ષ સુધી બસ દોડાવી, 1.30 કરોડનો વેરો વસૂલવા હાઇકોર્ટનો હુકમસ્વચ્છતા તો જોઇશે જ નહિંતર ગ્રાન્ટ બંધ
ગાંધીનગર આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇના હસ્તે ગ્રાન્ટનો ચેક એનાયત : સીસી રોડ માટે પણ અપાઇ સહાય ગુજરાત સરકાર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા…
View More સ્વચ્છતા તો જોઇશે જ નહિંતર ગ્રાન્ટ બંધલિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી શાળાનું
ડમી સ્કૂલનો ભોગ બનેલ જેતપુરના વિદ્યાર્થીના વાલી દસ્તાવેજ સુધારવા બે વર્ષથી ધક્કા ખાય છે, ડીઇઓ કચેરીની કામગીરી પણ શંકાના દાયરામાં ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ…
View More લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી શાળાનુંમોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણી
રાજકોટના સુપ્રસિદ્ધ અને સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બે મહત્વના ઘટનાક્રમ સામે આવ્યા છે. એક તરફ રાઇડ્સ સંચાલકો દ્વારા મોટા…
View More મોટા યાંત્રિક ઝુલા સાથે નાની ચકરડીઓ રાખવા મંજૂરી આપવા માગણીસુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દેશભક્તિનો રંગ, 200થી 300 કરોડનો થશે વેપાર
દેશભરમાંથી ‘તિરંગા’નો ઓર્ડર, 20થી મોટા ઉત્પાદકો-વેપારીઓ અને અનેક કારીગરો રાત-દિવસ કાર્યરત તિરંગાનું પ્રિન્ટિંગ, રંગોની ચોકસાઇ, કાપડની ગુણવતા ફિનિશિંગમાં વિશેષ ધ્યાન અપાય છે સ્વતંત્રતા દિવસ નજીક…
View More સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દેશભક્તિનો રંગ, 200થી 300 કરોડનો થશે વેપારધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ…
View More ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાતપત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યો
મુળ વેસ્ટ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રહેતા યૂટ્યુબરને તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરી નાખવાનુ કહેતા દંપતિ વચ્ચે રકઝક થઇ હતી.…
View More પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની ID ડિલીટ મારવાનું કહેતા યુટ્યુબરે ગળેફાંસો ખાદ્યોપતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મ
શહેરમાં વ્યાજખોરી અને શારીરિક શોષણનો એક અત્યંત શરમજનક કિસ્સો બન્યો છે, વ્યાજખોરે માનવતાને નેવે મુક્યાનો એક કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે. પતિએ વ્યાજે લીધેલા રૂૂ.3…
View More પતિને આપેલા નાણાનું વ્યાજ વસૂલવા પત્ની ઉપર દુષ્કર્મ