સાવરકુંડલા,સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત, અમરેલી જિલ્લા ભાજપના નિર્દેશન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા…
View More સાવરકુંડલામાં નીકળેલ તિરંગા યાત્રામાં દેશભક્તિના માહોલમાં લોકો જોડાયાTiranga Yatra
ચોટીલા ખાતે ભારત છોડો આંદોલનની જયંતિ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇ
વિવિધ શાળાઓના 1000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા: 100 ફૂટના બે રાષ્ટ્રધ્વજે વિશેષ આકર્ષણ જમાવ્યું 1942ના ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 83મી જંયતી અવસરે તથા હર ઘર…
View More ચોટીલા ખાતે ભારત છોડો આંદોલનની જયંતિ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇતિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજાઇ હતી. પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂૂપે…
View More તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂરનો જયજયકાર થયો‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી
અમદાવાદમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા યોજાઇ ભવ્ય ત્રિરંગાયાત્રા જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને…
View More ‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી