ચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટ

આજે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે માર્કેટ બંધ હોવાથી ભાવ સ્થિર: સોનામાં પણ તેજી યથાવત, રાજકોટમાં સોનું રૂા.1,47,500 વિશ્ર્વભરમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.…

View More ચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટ

રાજકોટ જિલ્લા કોંગ્રેસનું 33 સભ્યોનું સંગઠન જાહેર, મહિલાઓને પણ સ્થાન

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં સતાધારીપક્ષનું સંગઠન હજુ જાહેર થયું નથી ત્યાં જિલ્લા કોંગ્રેસે 33 સભ્યોનું સંગઠન જાહેર કરાયું છે.…

View More રાજકોટ જિલ્લા કોંગ્રેસનું 33 સભ્યોનું સંગઠન જાહેર, મહિલાઓને પણ સ્થાન

મોચી બજારમાં મિલકત સીલ મુદ્દે ડખ્ખો, વેપારીઓમાં રોષ

સરકારી મિલકતો અને મોબાઇલ ટાવરનો વેરો પહેલા વસુલો, અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશનરને રજૂઆત 20 દુકાનોની આકારણી કર્યા વગર અગાઉ વેરા બિલ બનાવી નાખેલ જેમાં સુધારો…

View More મોચી બજારમાં મિલકત સીલ મુદ્દે ડખ્ખો, વેપારીઓમાં રોષ

ખંભાળિયાના નભમાં સર્જાઈ પચરંગી પતંગોની રંગોળી

ધાબાઓ ગુંજ્યા “એ કાયપો છે”ની ચિચિયારીઓથી દાન-પૂણ્યની પરંપરા જળવાઈ આનંદ ઉમંગના પર્વ એવા મકરસંક્રાંતિની ગઈકાલે ખંભાળિયાવાસીઓએ હોંશભેર ઉજવણી કરી હતી. પતંગોત્સવ સાથે ખાણીપીણીની મોજ માણવાની…

View More ખંભાળિયાના નભમાં સર્જાઈ પચરંગી પતંગોની રંગોળી

ઉપલેટામાં G.U.D.C.ના ભૂગર્ભ ગટર અને નલ સે જલ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

  ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નં. 08 વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC)ના વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો અને નિયમોનો ભંગ થઈ…

View More ઉપલેટામાં G.U.D.C.ના ભૂગર્ભ ગટર અને નલ સે જલ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

ઉપલેટા સબ-ટ્રેઝરી કચેરી બંધ કરવાના સરકારના નિર્ણય સામે વકીલોનો વિરોધ

રાજ્ય સરકારના પેટા તિજોરી સુધારણા અભિયાન અંતર્ગત ઉપલેટાની સબ-ટ્રેઝરી (પેટા તિજોરી) કચેરીને બંધ કરવાના આદેશ સામે ઉપલેટા બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશન દ્વારા…

View More ઉપલેટા સબ-ટ્રેઝરી કચેરી બંધ કરવાના સરકારના નિર્ણય સામે વકીલોનો વિરોધ

શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…

View More શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

ઉપલેટામાં નવા બની રહેલા રસ્તા પર ડામરનું ડમ્પર રોડમાં ગરકાવ, ભ્રષ્ટાચારની પોલ ખુલી

ઉપલેટા શહેરમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાની મિલીભગત તેમજ નબળી કામગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોલકી રોડ પર નવા બની રહેલા રસ્તા પર…

View More ઉપલેટામાં નવા બની રહેલા રસ્તા પર ડામરનું ડમ્પર રોડમાં ગરકાવ, ભ્રષ્ટાચારની પોલ ખુલી

ગોંડલમાં રમેશ ધડુકની શાબ્દિક ધોલાઇ કરતા જીગીષા પટેલ

તમારા દીકરા ઉપર હુમલો થયો ત્યારે તમારે ગોંડલ મુકવું પડ્યું હતું, હવે જનતા માટે કેવી રીતે અવાજ ઉઠાવશો? ગોંડલ જેલ ચોક પટેલ વાડી ખાતે પ્રદેશ…

View More ગોંડલમાં રમેશ ધડુકની શાબ્દિક ધોલાઇ કરતા જીગીષા પટેલ

અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાં

દારૂ ઢીંચી સારી હોટલ અને કોલ્ડ્રિંકસની લાલચ આપી, દ્વિઅર્થી સંવાદો બોલી અડપલા કરતા ભારે દેકારો આબુ પોલીસે ફરિયાદ લીધી નહીં, અમરેલી પોલીસે પણ પ્રકરણ દબાવ્યાો…

View More અમરેલીથી આબુના પ્રવાસે ગયેલી છાત્રાઓ સાથે શિક્ષણશાસ્ત્રીના અડપલાં