કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતો મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 22 અને 23ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.…
View More મંત્રી ડો.મનસુખ માંડવિયા કાલથી બે દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસેgujarat news
સુરેન્દ્રનગરમાં 84 ગેરકાયદેસર વીજજોડાણો કપાયા, રૂા.1.25 કરોડનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનેગારોને પકડવા માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં…
View More સુરેન્દ્રનગરમાં 84 ગેરકાયદેસર વીજજોડાણો કપાયા, રૂા.1.25 કરોડનો દંડ ફટકારાયોવિધાનસભાની વિવિધ સમિતિની જાહેરાત, સાઇડલાઇન ધારાસભ્યોને સ્ટેરિંગ સોંપાયા
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વર્ષ 2026-2027 માટે વિધાન સભાની જુદી જુદી સમિતિઓના ચેરમેન…
View More વિધાનસભાની વિવિધ સમિતિની જાહેરાત, સાઇડલાઇન ધારાસભ્યોને સ્ટેરિંગ સોંપાયાવીજકાપ-ડીઝલની અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાંગી પડવાની ભીતિ
સિરામિક ઉદ્યોગો PGVCLને કુલ રેવન્યુમાં 30 ટકાથી વધુ હિસ્સો આપવા છતા સુવિધા શૂન્ય: ઉદ્યોગોને બચાવવા સિરામિક એસો.ની સરકાર સમક્ષ માંગ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં મોટી…
View More વીજકાપ-ડીઝલની અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાંગી પડવાની ભીતિઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોક
છેલ્લા 10 વર્ષમાં 30થી વધુ ગુના આચરનાર ટોળકીના બે સભ્યોની ધરપકડ, 3 જેલમાં, 2 ફરાર ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ…
View More ઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોકમોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડ
મોબાઈલની દુકાન ચલાવતા શખ્સે રાજસ્થાનથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં…
View More મોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન…
View More ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોપડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયો
પડધરીના બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ.4.62 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરેથી વિદેશી દારૂૂ અને વાહનો મળી કુલ રૂૂ.15.42 લાખનો…
View More પડધરીમાં બુટલેગરના ઘરમાંથી રૂા.4.62 લાખનો વિદેશી દારૂ પકડાયોમોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો
મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુના બનાવોમાં ચારના મોત નીપજ્યા હતા. જેમાં મોરબી અને વાંકાનેરમાં બે વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા બાદ મોતને…
View More મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવોવેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા
ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા