ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા માટે જાહેર કરાયેલા હાઈ વેવ એલર્ટના પગલે સમગ્ર કાંઠાળ વિસ્તારમાં સાવચેતીના પગલાં વધુ…
View More દ્વારકાનો દરિયો તોફાની બનતા ગોમતીઘાટ, ભડકેશ્ર્વર સહિત દરિયાકાંઠે પોલીસ-ફાયર વિભાગ તૈનાતgujarat news
માણાવદરમાં પૂરમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું હોમગાર્ડ્સ દ્વારા રેસ્ક્યુ
માણાવદર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તાલુકાના બૂરી ગામે પૂરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ પૂરના ધસમસતા…
View More માણાવદરમાં પૂરમાં ફસાયેલા ONGCના 10 કર્મચારીઓનું હોમગાર્ડ્સ દ્વારા રેસ્ક્યુમોરબીમાં પરિપત્ર સુધી ખેડૂત આંદોલન યથાવત
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે વીજપોલ અને કોરિડોરના વળતરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર…
View More મોરબીમાં પરિપત્ર સુધી ખેડૂત આંદોલન યથાવતસોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત
કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત…
View More સોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરતગોંડલ હાઇવે ઉપર રૂા.59.32 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું
ગોંડલ નાં નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી’ડીવીઝન પોલીસે કચ્છ પાસીંગ નાં પસાર થઇ રહેલા ક્ધટેનર ને અટકાવી તલાસી લેતા તેમાથી રુ.59,32,320…
View More ગોંડલ હાઇવે ઉપર રૂા.59.32 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયુંગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલ
રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં…
View More ગોંડલમાં જાહેરનામાના ભંગ બદલ હોટલ, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાના સંચાલકો સામે ગુના દાખલરાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયા
અંજારમાં રાજકોટના યુવાનને બોલાવી 1,50,000ના છ લાખ આપવાનું કહી છેતરપિંડી કરનાર ઠગબાજ ટેળકીના બે શખ્સને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂૂા. 3,20,000નો મુદ્દામાલ…
View More રાજકોટના યુવાનને એકના ચાર ગણાની લાલચ આપી દોઢ લાખ પડાવનાર બે શખ્સો પકડાયાઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમી
રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…
View More ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમીવીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…
View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુસોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો
માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઇંચ વરસાદ ખાબકતાં પૂર આવ્યા, માળિયા હાટીનામાં પણ વધુ 14 ઇંચ, કેશોદ-મેંદરડા-વધઇમાં 12થી 13 ઇંચ, ઠેર ઠેર લોકો પાણીમાં ફસાતા બચાવકાર્ય…
View More સોરઠને સતત ત્રીજા દિવસે ધમરોળતા મેઘરાજા, સોમનાથ-દ્વારકા હાઇવે ધોવાયો