સોમનાથ જિલ્લામાં રાઉન્ડ-ધી-કલોક 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત

કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત…

કટોકટીની સ્થિતિમાં કંટ્રોલરૂમ નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો ઈણાજ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂૂમ પર સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. કંટ્રોલરુમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યાં છે. વર્ષાઋતુ -2026 અન્વયે જિલ્લામાં 24 કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (02876) 285063/64 અને હેલ્પલાઇન નંબર 1077 પર કટોકટીની સ્થિતીમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે.

તદુપરાંત, જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂૂમ કાર્યરત છે. જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલરૂૂમ નંબર (02876) 222101, પી.જી.વી.સી.એલ વેરાવળ સબ ડીવીઝન -9687633784, પી.જી.વી.સી.એલ ઉના સબ ડીવીઝન-(02875) 222782, માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) (02876) 220237, જિલ્લા આરોગ્ય વિભાગ (02876) 285261, ફાયર બ્રિગેડ વેરાવળ, (02876) 220101, સિંચાઈ (ડેમ) વિભાગ.
(2876)222896, ફિશરીઝ વિભાગ વેરાવળ (02876)243684, પોર્ટ ઓફિસ વેરાવળ (02876) 221139, એસ.ટી.ડેપો વેરાવળ (02876) 221666 ઉપર સંપર્ક કરી શકાશે.

આ જ પ્રકારે દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂૂમ કાર્યરત છે. જેમાં વેરાવળ મામલતદાર કચેરી (02876)-244299, તાલાલા મામલતદાર કચેરી (02877) 222222, સુત્રાપાડા મામલતદાર કચેરી (02876) 263371, કોડીનાર મામલતદાર કચેરી (02795) 221244, ઉના મામલતદાર કચેરી (02875) 222039, ગીર ગઢડા મામલતદાર કચેરી (02875) 243100 કંટ્રોલરૂૂમ નંબર પર આપાતકાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *