જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…
View More જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યાgujarat news
જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલો
જામનગર શહેરમાં તાજિયા માટે રાખવામાં આવેલા લોખંડના પિંજરાને હટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી ઇંટ વડે માથામાં ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો…
View More જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલોજામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા
જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21…
View More જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયાખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી…
View More ખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટીજામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં…
View More જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલોમાંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોત
માંગરોળ પંથકમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ અને અવિરત વરસાદ વચ્ચે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. માંગરોળના હુસેનાબાદ…
View More માંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોતગોંડલના દેવચડી ગામે ખેતરમાં વીજશોક લાગતા મજૂરનું મોત, પુત્રએ માતાનો જીવ બચાવ્યો
ગોંડલ તાલુકાના દેવચડી ગામે ખેતરમાં વીજ કરંટ લાગવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત થયું છે. પત્નીને બચાવવા જતા પતિ કરંટની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે પુત્રની…
View More ગોંડલના દેવચડી ગામે ખેતરમાં વીજશોક લાગતા મજૂરનું મોત, પુત્રએ માતાનો જીવ બચાવ્યોકચ્છમાં એસએમસીએ તેલચોરી કૌભાંડ પકડ્યા બાદ ત્રણ પોલીસ ર્મી સસ્પેન્ડ, પાંચની બદલી
બે દિવસ પહેલા જુગારના દરોડામાં પીઆઇ સહિત ત્રણને સસ્પેન્ડ કરાયા હતા પશ્ચિમ કચ્છમાં એક જ દિવસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માનકૂવા અને પ્રાગપર પોલીસ…
View More કચ્છમાં એસએમસીએ તેલચોરી કૌભાંડ પકડ્યા બાદ ત્રણ પોલીસ ર્મી સસ્પેન્ડ, પાંચની બદલીમોરબીના રંગપરમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ સાસરિયા પક્ષના શારીરિક-માનસિક ત્રાસ અને મેણાટોણાથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.મૃતકના ભાઈએ…
View More મોરબીના રંગપરમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયા વિરૂધ્ધ ફરિયાદરાજકોટ ફ્લાઈંગ સ્કવોડના રાણપુરના નાગનેશ ગામે ખનીજ ચોરી ઉપર દરોડા
2 કરોડનો મુદ્દામાલ સીઝ કરતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાજકોટ ફ્લાઈંગ સ્કવોડે ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહન સામે મોટી…
View More રાજકોટ ફ્લાઈંગ સ્કવોડના રાણપુરના નાગનેશ ગામે ખનીજ ચોરી ઉપર દરોડા