પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતા મહીલાને સુરેન્દ્રનગરના ટીકકર ગામે લગ્નમા જવુ હોય તે પડધરીથી રાજકોટ આવ્યા બાદ બસ સ્ટેન્ડ જવા માટે જામનગર રોડથી રીક્ષામા…
View More રાજકોટમાં પડધરીની મહિલા રિક્ષા ગેંગનો શિકાર : 1 લાખની મતા ભરેલા પર્સની ચોરીgujarat news
આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી
જસદણના આટકોટના સાણથલી ગામે રહેતા પટેલ યુવાનને રાજકોટના બે શખ્સોએ શીશામા ઉતારી બ્લોક કરેલા બેંકના એકાઉન્ટના ચેક આપી રૂ. પ.3પ લાખની કાર પડાવી લેતા આ…
View More આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધીગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોત
શાપર નજીક ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઈટ ઉપર હતો. ત્યારે અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો ગંભીર…
View More ગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોતધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ
પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી ખલાસી માછીમારનું મોત થયું છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 189…
View More ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુકચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે હડકંપ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં કોંગ્રેસના એક ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં…
View More કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસપબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યું
વેરાવળમાં PUBG ગેમની લતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવાડીયા PUBG ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા…
View More પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યુંમાસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવાઈ
રાજકોટમાં ગ્રાઉન્ડની ઉપલબ્ધતાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતાં છ મેચ હવે વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે તેંડુલકર-લારા-વોટ્સન-કાલિસ-સાંગાકારા જેવા લિજન્ડરી ક્રિકેટર્સને રમતા જોવાનો લહાવો રાજકોટીયન્સને નહીં મળે, ફેન્સમાં…
View More માસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવાઈUSAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ…
View More USAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને…
View More 10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો