લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોતgujarat news
ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયો
મોટાભાગના પંટરોએ ભારત ઉપર દાવ લગાવ્યો હોવાથી બુકીઓ ધોવાયા ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકીસ્તાન વચ્ચે રમાયેલ વન-ડે મેચ ઉપર એકલા ગુજરાતમાં જ રૂા.એક હજાર કરોડનો સટ્ટો ખેલાયો…
View More ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયોસુરતમાં જાહેરસભા પૂર્વે વડાપ્રધાન મોદીનો 3.5 કિ.મી.નો રોડ શો યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના રોજ સુરતમાં ભવ્ય કાર્યક્રમ માટે આવી રહ્યા છે, જેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમિયાન ઙખ મોદીનો 3.5 કિલોમીટર લાંબો…
View More સુરતમાં જાહેરસભા પૂર્વે વડાપ્રધાન મોદીનો 3.5 કિ.મી.નો રોડ શો યોજાશેરાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોત
બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: લગ્ન પ્રસંગમાં શોક છવાયો: બે ગંભીર રાણપુર-ધંધુકા હાઈવે માર્ગ પર નાગનેશ ગામ નજીક એક દુ:ખદ…
View More રાણપુરના નાગનેશ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત: વરરાજાની માતાનું કરુણ મોતચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી-રામપર ગામના પાટિયા પાસે એક વાડીના કુવામાંથી આશરે 3થી 4 વર્ષના બાળકની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં કુવાડવા…
View More ચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસદેવી-દેવતાઓના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ અપાશે
અમદાવાદમાં મળેલી સનાતન ધર્મ સમિતિની બેઠકમાં નિર્ણય: યોગ્ય ખુલાસા નહીં મળે તો કોર્ટ કાર્યવાહી સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે ગઈકાલે સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને…
View More દેવી-દેવતાઓના અપમાન મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ અપાશેલગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોત
વેરાવળના બોડરા ગામની ઘટના : વૃધ્ધે સારવારમાં દમ તોડયો વેરાવળના બોડરા ગામે રહેતા રણમલભાઇ સીદીભાઇ બામણીયા નામના 60 વર્ષનાં વૃધ્ધ ગત તા ર1 નાં રોજ…
View More લગ્નમાંથી પરત ફરેલા વૃધ્ધ રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા કારચાલકે ઉલાળ્યા : મોતયુટ્યુબરના અપહરણ-નિર્વસ્ત્ર કરી માર મારવાના બનાવમાં બે આરોપી ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં યુટ્યૂબર સામે ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. 22 ફેબ્રુઆરીના મોડીરાતે ગુંદાળા ગામના યુટ્યૂબર પરોયલ રાજાથ ઉર્ફે દિનેશ સોલંકીનું…
View More યુટ્યુબરના અપહરણ-નિર્વસ્ત્ર કરી માર મારવાના બનાવમાં બે આરોપી ઝડપાયાભુજના કેમ્પ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
શહેરના કેમ્પ એરીયામાં આવેલા રાજેન્દ્રનગરમાં મોડી રાત્રે રૂૂપિયાની લેતીદેતી મામલે થયેલી બબાલ લોહિયાળ સાબિત થઈ હતી. સામસામે બોલાચાલી બાદ મામલો ગરમાતા યુવાનને છાતીના ભાગે…
View More ભુજના કેમ્પ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયા
ગુજરાત મિરર, ખંભાળિયા તા.24 ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ…
View More ખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયા