ઓવરલોડ ખનીજ ભરીને ચાલતા ડમ્પરના ચાલકો સામે રોષ અમરેલી લાઠી રોડ પર ઈશ્વરીયા ગામ પાસે બાઇક પર ભુરખિયા દર્શને જઈ રહેલા પરિવારને પૂરઝડપે આવતા એક…
View More લાઠીના ઈશ્ર્વરિયા ગાામે ડમ્પરે ઠોકરે લેતા પત્નીની નજર સામે પતિનું મોતlathi news
લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલો
લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે…
View More લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલોલાઠી ભાજપના આગેવાનનો યુવાન પુત્ર અચાનક લાપતા
લાઠી શહેર ભાજપના કોષાધ્યક્ષ જયેશભાઈ ઠક્કરનો પુત્ર ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. યુવા મોરચા શહેર ભાજપનો મંત્રી મિલન ઠક્કર ઘરેથી કહ્યા વગર ચાલ્યો…
View More લાઠી ભાજપના આગેવાનનો યુવાન પુત્ર અચાનક લાપતાલાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત
લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો…
View More લાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોતલાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતી
લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો…
View More લાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતીલાઠીમાં શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળનો અભૂતપૂર્વ નાટ્યોત્સવ
પંખીડાઓની ચણ માટે સળંગ 10 દિવસ નાટકો રજૂ થશે અબોલ જીવ એવા ભોળા પંખીડાઓ માટેની ચણ એકત્ર કરવા માટે માં શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની…
View More લાઠીમાં શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળનો અભૂતપૂર્વ નાટ્યોત્સવલાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત
લાઠીમાં આખલા યુદ્ધ દરમિયાન ખરીદી કરવા આવેલા દંપતિના બાઈકને એક આખલાએ હડફેટે લીધું હતું. આ ઘટનામાં મધ્યપ્રદેશની 27 વર્ષિય મહિલાને માથાના ભાગે હેમરેજ થતા તેનું…
View More લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોતલાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત
બન્ને હટાણું કરીને વાડીએ જતા હતા ત્યારનો બનાવ લાઠીના આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા દંપતી ખંડિત થયું હતું અને ઘવાયેલા પરિણીતાનો પતિની નજર સામે…
View More લાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોતલાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધો
લાઠી તાલુકાના લુવારિયા ગામે સરપંચ જસકુભાઈ ખુમાણનો પુત્ર અરદીપ સ્કૂલ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા શરીર પર અનેક જગ્યાએ…
View More લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધોબોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત
લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ…
View More બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત