ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયો

મોટાભાગના પંટરોએ ભારત ઉપર દાવ લગાવ્યો હોવાથી બુકીઓ ધોવાયા ચેમ્પિયન ટ્રોફીમાં ભારત-પાકીસ્તાન વચ્ચે રમાયેલ વન-ડે મેચ ઉપર એકલા ગુજરાતમાં જ રૂા.એક હજાર કરોડનો સટ્ટો ખેલાયો…

View More ભારત-પાક. મેચ પર 1 હજાર કરોડનો સટ્ટો રમાયો