મોરબીના વોર્ડ નં. 2 માં રોડ રસ્તાની હાલત અતિદાયનીય છે અને સ્ટ્રીટ લાઈટો બંધ સહિતની સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે જેથી સ્થાનિક કોર્પોરેટરને લોકો દ્વારા રજૂઆત…
View More મોરબીમાં રાજીનામાના હાકલા પડકારા બાદ ભાજપ કાર્યાલયે મહિલા કોર્પોરેટરનો યુટર્નgujarat news
વેરાવળમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ધારાસભ્ય સહિત 40ની અટકાયત
વેરાવળમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ એ વિરોધ પ્રદર્શન કરેલ હતું. ગીર સોમનાથ જિલ્લા કોગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય સહિત 40 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.…
View More વેરાવળમાં પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ધારાસભ્ય સહિત 40ની અટકાયતછાત્રો-યુવાનો સાથે વારંવાર અન્યાય, સ્થિતિ ભારેલા અગ્નિ જેવી
નીટના પેપરલીક અને પરીક્ષા કૌભાંડોના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનની આગ હવે ભાજપના ઘર સુધી પહોંચી છે અને ગુજરાતમાં ભાજપના નારાજ નેતા પૂર્વમંત્રી જવાહર ચાવડાએ…
View More છાત્રો-યુવાનો સાથે વારંવાર અન્યાય, સ્થિતિ ભારેલા અગ્નિ જેવીભાદરમાં 4 ફૂટ નવા નીરની આવક, શેત્રુંજી બીજી વખત છલકાયો
રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની આજની સ્થિતિ અનુસાર મોટા ડેમોમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદને કારણે કેટલાક મુખ્ય જળાશયોમાં…
View More ભાદરમાં 4 ફૂટ નવા નીરની આવક, શેત્રુંજી બીજી વખત છલકાયોઝુડવડલીમાં સિંહણનું મારણ, ખાપટમાં ચાર સિંહોની લટાર, ગાયનું મારણ કર્યું
ગીર પંથકમાં સિંહ પરિવારની અવરજવર હવે સામાન્ય બની ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા અને શિકારના બનાવો સતત સામે…
View More ઝુડવડલીમાં સિંહણનું મારણ, ખાપટમાં ચાર સિંહોની લટાર, ગાયનું મારણ કર્યુંવીરપુર નજીક તણાયેલી કાર મળી, વૃધ્ધની શોધખોળ
હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના…
View More વીરપુર નજીક તણાયેલી કાર મળી, વૃધ્ધની શોધખોળલાઠીમાં કપાસિયાનો ખોળ ઉધાર લઇ રૂા.26.03 લાખની ઠગાઇ
લાઠીના નવાગામ રહેતા મંગલસિંહ કુબેરભાઈ ખેર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુનીલ શર્મા, જે ગોપાલ એન્ડ કંપનીના વહીવટકર્તા તથા કમિશન એજન્ટ તરીકે કામગીરી કરે…
View More લાઠીમાં કપાસિયાનો ખોળ ઉધાર લઇ રૂા.26.03 લાખની ઠગાઇયાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગ
યાત્રાધામ દ્વારકાના વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીકની એક હોટલમાં આજે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર…
View More યાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગરાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા…
View More રાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇધોરાજીનો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો, પાંચ દરવાજા ખોલ્યા
ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂૂલ લેવલ 52.50 મીટર જાળવવા માટે…
View More ધોરાજીનો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો, પાંચ દરવાજા ખોલ્યા