ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.23 શરૂૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો…
View More ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેરgujarat news
અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં
અંજારમાં તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં વ્યાપારિક મનદુ:ખ મુદ્દે છ જણે યુવતી ઉપર એસિડ ફેંકવા સાથે અન્ય બે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો અંજાર…
View More અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાંઅમરેલીના વાંકિયામાં આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં એક પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોતાની પત્નનીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને…
View More અમરેલીના વાંકિયામાં આડા સંબંધની શંકાથી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારીકાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડો
સારા પેજની 200 પાનાની બુકના રૂા.40, માલનો ભરાવો થતાં ઉત્પાદકો દ્વારા ઓફર શરૂ કરતાં વાલીઓને ફાયદો ઉનાળાનું વેકેશન પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…
View More કાગળ પર ઇમ્પોર્ટ ડયૂટી ઘટતાં નોટબુકના ભાવમાં 25 ટકાનો ઘટાડોદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશે
x– નવા ફોજદારી કાયદા સ્પર્ધામાં વિજેતાઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે – દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોક જાગૃતિનો અનોખો અભિગમ દાખવીને જિલ્લાના લોકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની અનોખી, અનુકરણીય પહેલ: લોક જાગૃતિ માટે ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધા યોજાશેસુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન
રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી સૌથી મોટું સાયબર ફ્રોડ ઝડપાયું છે. સુરત પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા…
View More સુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શનબોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોત
અમદાવાદથી અધિકારી આવ્યા હોય ભાવનગર સાઇટ કામે ગયા હતા, પરત ફરતા રાજકોટની ભાગોળે નડેલો અકસ્માત બંન્નેનાં મૃત્યુથી સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી, બોલેરોમાંથી બંન્ને મૃતદેહ…
View More બોલેરો પુલ પરથી 10 ફૂટ નીચે ખાબકી, કાર્યપાલક ઇજનેર સહિત બેના મોતઆંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટ
ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનેલી ધો.5ની છાત્રાએ ફઇ મારફત મૂળ પિતા સુધી આપવીતી પહોંચાડતા ભાંડો ફૂટ્યો શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે અંગળીયાત 10 વર્ષની માસુમ…
View More આંગળિયાત 10 વર્ષની પુત્રીનો દેહ અભડાવનાર સાવકા બાપને છેલ્લા શ્ર્વાસ સુધીની સજા ફટકારતી કોર્ટતંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા…
View More તંત્રની ઘોર બેદરકારીથી વધુ એક જિંદગીનો અંત; ગાયે ઢીંક મારતા ઘવાયેલા વૃદ્ધનું મોતગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મધરાત્રે સાયબર ક્રાઇમે ધરપકડ કરી
આતંકવાદીની માફક કાર્યવાહી થયાનું શક્તિસિંહ ગોહિલનું ટ્વિટ ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ CYBER ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા…
View More ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મધરાત્રે સાયબર ક્રાઇમે ધરપકડ કરી