બનાવટી હથિયાર લાઈસન્સ રેકેટમાં એટીએસ દ્વારા ચાર્જશીટ દાખલ, 66 આરોપીની ધરપકડ, 40 હજુ ફરાર ગુજરાત એટીએસ દ્વારા નકલી હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ તપાસ…
View More મૃતક પરવાનેદારના નામે નકલી હથિયાર લાઈસન્સ લેવાનું કૌભાંડgujarat news
ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ઉપલેટાના વિજયનગરમાં બુટલેગરના ઘરે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 82 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલના…
View More ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયોદ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે…
View More દ્વારકાની ગોમતી નદીમાં દૂર્ઘટના અટકાવવા બોટ મુકાઇવાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોત
ભચાઉ તાલુકાના દુધઈમાં વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્દ્રસ્ટ્રીઝનો બનાવેલો ભૂંસો ખાધા બાદ રાપર, ભચાઉ તાલુકામાં 60થી વધુ પશુઓના ટપોટપ મોતથી માલધારીઓના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે.…
View More વાગડમાં ભૂસો ખાધા બાદ 60થી વધુ પશુઓના મોતઆટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધા
ગઈકાલે મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર બેકાબુ ટ્રકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં બેકાબુ ટ્રકે રસ્તાની સાઈડમાં ઉભા રહેલા ચારેક વાહનોને ઠોકરે ચડાવતા અફરાતફરી મચી…
View More આટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધાઉપલેટામાં ઇદના તહેવારમાં 15 વર્ષ બાદ ચોકારો લેવાયો
ઉપલેટા શહેરમા મુસ્લિમ સમાજના તહેવાર એવા બકરી ઈદના તહેવાર નિમિતે ઉપલેટા નગરપાલિકામાં નગર સેવક તરીકે સેવા આપનાર અને મુસ્લિમ સમાજમાં જાણીતું નામ ધરાવનાર પુર્વ નગર…
View More ઉપલેટામાં ઇદના તહેવારમાં 15 વર્ષ બાદ ચોકારો લેવાયોઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…
View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત
ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ પ્રબળ બની રહી છે, ત્યારે આજે શહેરના પાળ રોડ પર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ ખાતે શ્રદ્ધાંજલિ સભા સાથે…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત16 કરોડની છેતરપિંડી મામલે SMC અને CID ક્રાઇમ સામસામે
સ્ટેટ મોનિટરિંગ સેલે સીઆઇડીની ઓફિસમાં પાડેલા દરોડાથી પોલીસ વિભાગની બે એજન્સીઓ વચ્ચે ચાલતી ખેંચતાણ સામે આવી કચ્છની કંપનીની અરજીના કામે લાંચ માંગ્યાની વાત ડીજીપી…
View More 16 કરોડની છેતરપિંડી મામલે SMC અને CID ક્રાઇમ સામસામેગુજરાતમાં હવે 10 દિવસ બાદ ચોમાસું બેસવાની શકયતા
છેલ્લા 14 દિવસ સુધી ચોમાસું આગળ વધ્યું નથી, રાજ્યભરમાં 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચશે; પાકિસ્તાન-રાજસ્થાનથી આવતા પવનોએ ચોમાસાની ગતિ અટકાવી દીધી કેરળના દરિયા કાંઠે…
View More ગુજરાતમાં હવે 10 દિવસ બાદ ચોમાસું બેસવાની શકયતા