લીંબડી જેલમાં દારૂની મહેફીલનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ

લીંબડીની સબ જેલમાં દારૂૂની મહેફિલ માણતા આરોપીઓનો વીડીયો ફરતો થયો છે. વીડિયો 6 મહિના પહેલાનો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં લીંબડીની સબ જેલમાં મોબાઈલ,…

View More લીંબડી જેલમાં દારૂની મહેફીલનો વીડિયો વાયરલ, તપાસનો ધમધમાટ

ભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મ

ત્રણ સગીર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોએ બિભત્સ માંગણી કરી: 4 ઝડપાયા તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી…

View More ભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મ

જુનાગઢમાં કારખાનાની ઓફીસનું લોક તોડી 9.75 લાખની રોકડની ચોરી

જૂનાગઢ વડાલ હાઇવે પર આવેલ બદાણી કોર્પોરેશન કારખાનાની ઓફિસનો લોક તોડી 9.75 લાખની રોકડનો હાથફેરો તસ્કરો નાસી ગયા હતા. ચોરીની ઘટનાના પગલે તાલુકા પોલીસે તપાસ…

View More જુનાગઢમાં કારખાનાની ઓફીસનું લોક તોડી 9.75 લાખની રોકડની ચોરી

ચાંદીમાં તેજી બેકાબુ: ભાવ 2,26,000ને પાર

છેલ્લા 15 દિવસમાં ચાંદીમાં 40 હજાર રૂપિયાનો તોતીંગ વધારો નોંધાયો 31 ડિસેમ્બરે 2024ના દિવસે ચાંદીનો ભાવ 86,000 હતો જે આજે 2,26,000 પર પહોંચ્યો સોના-ચાંદીમાં અવિરત…

View More ચાંદીમાં તેજી બેકાબુ: ભાવ 2,26,000ને પાર

મને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું? મોરારિબાપુનો વેધક સવાલ

આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુએ બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે, તેમણે જણાવ્યું કે ત્યાં હિન્દુઓ અત્યંત પીડા અને નુકસાનનો સામનો કરી…

View More મને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું? મોરારિબાપુનો વેધક સવાલ

દારૂના દૈત્યએ બેનો ભોગ લીધો: અમરેલી અને ટંકારા પંથકમાં નશામાં બે યુવાને જીવન ટૂંકાવ્યું

એકે દવા તો બીજાએ એસિડ પી લીધા બાદ સારવારમાં દમ તોડયો દારૂૂના દૂષણના કારણે અનેક પરિવારોના માળા પીખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે…

View More દારૂના દૈત્યએ બેનો ભોગ લીધો: અમરેલી અને ટંકારા પંથકમાં નશામાં બે યુવાને જીવન ટૂંકાવ્યું

નિવૃત્ત જમાદાર ઉપર ચાલુ ટ્રેને હુમલો કરી લૂંટ

જામનગર-વડોદરા ઈન્ટરસીટી ટ્રેનમાં બનેલો બનાવ, ચાર શખ્સોએ માથાકૂટ કરી ફાયરના બાટલાથી હુમલો કર્યો, આરોપીઓને પકડવા પોલીસની દોડધામ જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત જમાદાર હાઈકોર્ટની…

View More નિવૃત્ત જમાદાર ઉપર ચાલુ ટ્રેને હુમલો કરી લૂંટ

કચ્છની ફોલ્ટ લાઈન સતત સક્રિય, વિનાશક ભૂકંપની સંભાવના

ગાંધીનગરની ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટી દ્વારા 2008થી 2024 દરમિયાનના રિસર્ચનું તારણ કચ્છના વિનાશક ભૂકંપને આગામી સમયમાં 25 વર્ષ પૂર્ણ થનાર છે…

View More કચ્છની ફોલ્ટ લાઈન સતત સક્રિય, વિનાશક ભૂકંપની સંભાવના

અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાત

કિશોરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી અમરેલી તાલુકાના જાળીયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થયા બાદ 15 વર્ષિય કિશોરીને મનમાં લાગી આવતા તેણે ઝેરી…

View More અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાત

વાસાવડ-મોટી ખીલોરી શોર્ટકટ રોડ પર આખરે વ્યવસ્થિત પેચવર્ક

ગોંડલ તાલુકાના વાસાવડથી મોટી ખીલોરી તરફ જતા મહત્વના સિંગલ પટ્ટી માર્ગ પર લાંબા સમય બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે પેચવર્કની કામગીરી કરવામાં આવતા સ્થાનિકો અને…

View More વાસાવડ-મોટી ખીલોરી શોર્ટકટ રોડ પર આખરે વ્યવસ્થિત પેચવર્ક