રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્તgujarat news
સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારી
મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે: પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મારુતિ થીમ ઉપર પાર્થિવલિંગ પૂજા, મહામૃત્યુંજય જાપ યજ્ઞ, સોમેશ્વર પૂજા, સંધ્યા શણગાર,…
View More સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી માટે તૈયારીજસદણના સાણથલીમાં દારૂડિયા ટ્રક ચાલકે વૃધ્ધાને કચડી નાખ્યા
જસદણ તાલુકાના સાણથલી ગામે સાંજના સમયે નશામાં ધુત ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી સાઈડમાં ચાલીને જતા વૃદ્ધાને કચડી નાખતા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું…
View More જસદણના સાણથલીમાં દારૂડિયા ટ્રક ચાલકે વૃધ્ધાને કચડી નાખ્યાBudget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા રચ્યો છે. આ બજેટમાં કસ્ટમ ડ્યુટી સુધારા, સોના અને ચાંદીના…
View More Budget 2026 : જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે, બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાતપદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજ પર થયેલા બે કેસ પાછા ખેંચાયા
વર્ષ 2017માં ’પદ્માવત’ ફિલ્મ સામે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં…
View More પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજ પર થયેલા બે કેસ પાછા ખેંચાયારેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત
કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં…
View More રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોતજંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી
કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ રાજકોટના આજી…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણીવીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં બનેલા ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષ 2024માં યોજાયેલા એક…
View More વીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયા
કયાંથી લાવ્યા અને કોને વેચવાની હતી તે મામલે બન્નેની પૂછપરછ ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસેથી માલવિયાનગર પોલીસે રૂૂ.97 લાખની માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોની…
View More ગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયામ્યુનિ.કમિશનર તુષાર સુમેરા વોર્ડ નં.3ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કચેરીની મુલાકાતે
સ્વચ્છતાની કામગીરી, કચરાનું પરિવહન અને વર્ગીકરણ કામગીરીની સમીક્ષા કરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે તા.31ના વોર્ડ નં. 3માં નવી બનાવવામાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM)…
View More મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા વોર્ડ નં.3ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કચેરીની મુલાકાતે