એક લાખ ચોરસ મીટર સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા 1358 ગેરકાયદે બાંધકામોને ચૂંટણીના કારણે જીવતદાન 720 દબાણકારોએ કરેલી અરજી ફગાવતુ મહેસુલપંચ, કાનૂની લડતમાં કલેકટર તંત્રને…
View More જંગલેશ્ર્વરમાં ચૂંટણી બાદ હાથ ધરાશે મેગા ડિમોલિશનdemoliton
નજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલત
કેટલાકને મકાન ભાડે મળી ગયા, કેટલાકને સરકારી આવાસ, અમુકે સગા-સંબંધીને ત્યાં આશરો લીધો છતા અનેક બેઘર જંગલેશ્ર્વર ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા જંગલેશ્ર્વર…
View More નજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલતજંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણી
કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ રાજકોટના આજી…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનને હાઈકોર્ટની બ્રેક, સોમવારે સુનાવણીમાધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયો
13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ સરકારી તંત્રનું મેગા ડિમોલિશન પોરબંદર તાલુકાના માધવપુર ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી કેટલાક…
View More માધવપુર (ઘેડ)માં અંતે 36 દબાણોનો સફાયોઅપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમ
અદાલતોએ કાયદાની અવગણના કરી બાંધકામ કરનારાઓ સામે ઉદારતા દાખવવી જોઈએ નહીં : ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની અરજી ફગાવતાં અવલોકન ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામો પર શૂન્ય-સહિષ્ણુતાના…
View More અપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમહવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા
10 JCB, 10 ટ્રેકટર, 3 DySP, 9 PI, 26 PSI, 400થી વધુ જવાનોનો કાફલો વહેલી સવારથી ધારાગઢ વિસ્તારમાં ત્રાટક્યો ગુજરાત મિરર, જૂનાગઢ તા.30 અમદાવાદ બાદ…
View More હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યામવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલો
દબાણયુકત 5 કરોડની 800 ચો.મી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયુ: તંત્ર દ્વારા ફેન્સિંગ કરાયું રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં કલેકટર હસ્તકની સરકારી જમીન ઉપર ભૂમાફિયા…
View More મવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલોબેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, સરકારી બુલડોઝરો ત્રાટક્યા
400થી વધુ ગેરકાયદે ધાર્મિક- રહેણાંક અને કોમર્સિયલ દબાણો હટાવવાની કામગીરી શરૂ, 1000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, આસપાસના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર…
View More બેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, સરકારી બુલડોઝરો ત્રાટક્યા