ગુજરાતનું જામનગર એરફોર્સ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સૈન્ય ગતિવિધિનું કેન્દ્ર બન્યું છે. દક્ષિણ કોરિયાની વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાનોએ જામનગરના રનવે પર ઉતરાણ…
View More જામનગર રનવે પર દ.કોરિયાના ‘બ્લેક ઈગલ્સ’ અને E-130 આધુનિક ફાઈટર વિમાનોનું લેન્ડિંગgujarat news
શહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશે
રાજકોટ શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગોના વ્યાપને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો…
View More શહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશેગુજરાતમાંથી ઠંડી ગાયબ, ગરમી રિટર્ન, ડબલ ઋતુનો અનુભવ
ગુજરાતમાં થોડા દિવસ શિયાળાનો અનુભવ થયા બાદ હવે ઠંડી ગાયબ થઇ ગઇ છે અને છેલ્લા બે દિવસથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો…
View More ગુજરાતમાંથી ઠંડી ગાયબ, ગરમી રિટર્ન, ડબલ ઋતુનો અનુભવરેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશે
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3112.28 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ’રંગીલા રાજકોટ’ના નાગરિકો માટે આ બજેટમાં મનોરંજન…
View More રેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશેઆવક માટે વિવિધ ગ્રાન્ટ, જમીન-FSI વેંચાણ ઉપર મુખ્ય મદાર
મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં પગાર ખર્ચ જ રૂા.510.17 કરોડ, લોન-બોન્ડ-હપ્તા-વ્યાજની ચૂકવણી પાછળ 88.70 કરોડ ખર્ચાશે જમીન વેંચીને 585 કરોડ ઉભા કરવાનું આયોજન, હાઉસ ટેકસની…
View More આવક માટે વિવિધ ગ્રાન્ટ, જમીન-FSI વેંચાણ ઉપર મુખ્ય મદારબિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવનાર બિલ્ડરોને કોર્પોરેશન હસ્તકના રેસીડેન્સિયલ અને કોમર્સિયલ પ્લોટ ફાળવી દેવાશે, મનપાએ આર્થિક ભારણ ઘટાડવા ‘બિલ્ડરોના હિતનો’ નિર્ણય કર્યો રાજકોટ મહાનગરપાલિકાની…
View More બિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશેરાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકાના 2026-27નું વિકાસલક્ષી સામાન્ય કરબોજ સાથેનું બજેટ રજૂ કરી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ શહેરની નવી છબીનું સર્જન કરવા જરૂરી નીતિ આયોજન અને આવશ્યકતાનો યોગ્ય અમલ…
View More રાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરાચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયો
ટ્રકમાંથી 11496 નંગ નાની- મોટી દારૂની બોટલ જપ્ત કરાઇ, દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ…
View More ચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયોલગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત
કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…
View More લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયો
તાપી હોર્ષ શોમાં ગુજરાતનો સૌથી મોંઘો સોદો, પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ખરીદ્યોે સુરત શહેરમાં ઘોડેસવારી અને ભારતીય અશ્વ વારસાની પરંપરાને જીવંત રાખવા માટે સુરત હોર્સ સોસાયટી…
View More 3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયો