સુરત જિલ્લામાં થયેલા ચર્ચિત સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી આરટીઓ અધિકારી…
View More RFO પત્નીની હત્યા માટે મિત્રને 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવીfiring
ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે 23 એપ્રિલની રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ…
View More ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગઅમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યા
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર…
View More અમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યાવોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટ
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. રવિવારે વહેલી…
View More વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટહોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકાના લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘરે ગોળીબાર થયો છે. પોલીસે રવિવારે આ ઘટના સંદર્ભે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે. એવો આરોપ…
View More હોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગજાવંત્રીમાં જૂથ અથડામણ, ફાયરિંગ બાદ પેટ્રોલ બોમ્બ નાખી મકાન સળગાવ્યું
54 વિઘા જમીન મામલે બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદમાં એક પરિવારના પક્ષમાં ચુકાદો આવતાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ મકાનમાં આગ લાગતા સાત…
View More જાવંત્રીમાં જૂથ અથડામણ, ફાયરિંગ બાદ પેટ્રોલ બોમ્બ નાખી મકાન સળગાવ્યુંઅમેરિકામાં આઈસ હોકીની ચાલુ મેચે અંધાધૂંધ ગોળીબાર : 3નાં મોત
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દરમિયાન…
View More અમેરિકામાં આઈસ હોકીની ચાલુ મેચે અંધાધૂંધ ગોળીબાર : 3નાં મોતથાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યા
સમગ્ર દેશમાં બ્લેક ડે : અન્ય એક ઘટનામાં સગીરનો શાળામાં ગોળીબાર શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા થાઈલેન્ડમાં આજે માનવતા મરી પરવારી છે. દેશમાં એકી સાથે…
View More થાઈલેન્ડમાં સસ્પેન્ડ પોલીસકર્મી દ્વારા 22 બાળકો સહિત 34ની કરપીણ હત્યાકેનેડામાં સ્કૂલના બાળકો પર અંધાધૂંધ ગોળીબાર; 9 માસૂમના મોત; 25 ઘાયલ
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક મોટી શાળામાં ગોળીબારથી સમગ્ર પ્રદેશ હચમચી ગયો છે. આ હુમલો ટમ્બલર રિજ સેક્ધડરી સ્કૂલમાં થયો હતો, જ્યાં પોલીસનું કહેવું છે કે…
View More કેનેડામાં સ્કૂલના બાળકો પર અંધાધૂંધ ગોળીબાર; 9 માસૂમના મોત; 25 ઘાયલઅમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય મૂળના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી છે.…
View More અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ